News Continuous Bureau | Mumbai
IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 દુબઇ ના અબુ ધાબી માં યોજાયો હતો. આ એવોર્ડ શોમાં ભાગ લેવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી હતી. શાહરૂખ ખાને આઈફા એવોર્ડ સ્ટેજ પર વિકી કૌશલ સાથે હોસ્ટિંગની જવાબદારી સંભાળી હતી.આ સિવાય બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ એ સ્ટેજ પર પરફોર્મ કરીને લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Somy ali on Sonu nigam: સોમી અલી એ સિંગર સોનુ નિગમ પર લગાવ્યો આવો ગંભીર આરોપ, વિડીયો શેર કરી આપી આવી માહિતી
આઈફા એવોર્ડ 2024 ની વિજેતા ની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ: એનિમલ – ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: અનિલ કપૂર – એનિમલ
શ્રેષ્ઠ નેગેટિવ રોલ: બોબી દેઓલ – એનિમલ
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરૂષ: ભૂપિન્દર બબ્બલ – અર્જન વેલી – એનિમલ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર – એનિમલ
શ્રેષ્ઠ ગીતઃ સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વાહલ – સતરંગા – એનિમલ
શ્રેષ્ઠ નિર્દેશક: વિધુ વિનોદ ચોપરા – 12મી ફેલ
શ્રેષ્ઠ અભિનેતાઃ શાહરૂખ ખાન – જવાન
શ્રેષ્ઠ અભિનેત્રી: રાની મુખર્જી – શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ શબાના આઝમી – રોકી ઔર રાની કી લવ સ્ટોરી
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલઃ શિલ્પા રાવ – ચલેયા – જવાન
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ: હેમા માલિની
ડેબ્યુ ઓફ ધ યરઃ અલીઝેહ અગ્નિહોત્રી
બેસ્ટ સ્ટોરીઃ ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન, સુમિત રોય – રોકી ઔર રાની કી લવ સ્ટોરી
બેસ્ટ સ્ટોરી (એડેપ્ટેડ): 12 મી ફેલ
Awards at #IIFA2024 :-
Best Actor (Male): #SRK for #Jawan
Best Actor (Female): #RaniMukerji for (Mrs.Chatterjee vs Norway)
Best Director: Vidhu Vinod Chopra (#12thFail)
Best Film: #Animal (Sandeep Reddy Venga) pic.twitter.com/liB0o1QRJK
— CineHub (@Its_CineHub) September 29, 2024
આઈફા એવોર્ડની આ યાદીમાં એનિમલ ફિલ્મને છ એવોર્ડ ,રોકી રાનીની લવ સ્ટોરીને બે એવોર્ડ જવાનને પણ બે એવોર્ડ મળ્યા હતા.