News Continuous Bureau | Mumbai
IIFA award 2025: 25મા IIFA એવોર્ડ ને લઈને એક પ્રેસ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ શો ને શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન હોસ્ટ કરવાના છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ જયપુરમાં થવા જઈ રહ્યો છે. આ એવોર્ડ શો ૮ અને ૯ માર્ચે યોજાશે.
આ સમાચાર પણ વાંચો : Ram Gopal Varma : ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા જશે જેલ! આ 7 વર્ષ જૂના કેસમાં થઈ ત્રણ મહિનાની સજા; ફટકારાયો લાખોનો દંડ..
25મા IIFA એવોર્ડ ને હોસ્ટ કરશે શાહરુખ અને કાર્તિક
25મા IIFA એવોર્ડ ને લઈને એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શાહરુખ ખાન અને કાર્તિક આર્યને હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાને જણાવ્યું કે તે કાર્તિક આર્યન સાથે આ શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે.
#WATCH | Maharashtra | Rajasthan Dy CM Diya Kumari, Actors Shah Rukh Khan, Kartik Aaryan and Nora Fatehi attend the IIFA 2025 Pre-Event in Mumbai
The International Indian Film Academy (IIFA) Awards 2025 is set to take place in Jaipur, Rajasthan pic.twitter.com/86q0gE9KCj
— ANI (@ANI) January 24, 2025
25મા IIFA એવોર્ડ ની પ્રેસ કોન્ફરન્સ નું આયોજન મુંબઈ માં કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ભાગ લીધો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)