Site icon

Imtiaz ali: ઈમ્તિયાઝ અલી એ જબ વી મેટ ના આ ગીત ને લઈને કર્યો ખુલાસો, કહ્યું કોઈને ગીત જ….

Imtiaz ali: ઈમ્તિયાઝ અલી હાલ તેની ફિલ્મ ચમકીલા ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમને મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને જબ વી મેટ ના ગીત મૌજા હી મૌજા વિશે વાત કરી હતી.

imtiaz ali talks about song mauja hi mauja said people did not understand

imtiaz ali talks about song mauja hi mauja said people did not understand

News Continuous Bureau | Mumbai

Imtiaz ali: ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલી પંજાબના પહેલા રોકસ્ટાર ‘અમર સિંહ ચમકીલા’ના જીવન પર આધારિત ફિલ્મ ‘ચમકિલા’ દ્વારા નવ વર્ષ પછી દર્શકો સમક્ષ પરત ફરી રહ્યો છે. હાલ તેઓ તેમની ફિલ્મના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન તેમને મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને ફિલ્મ જબ વી મેટ ના ગીત મૌજા હી મૌજા વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અબુ ધાબી પહોંચેલા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ એ કર્યું આ કામ, વિડીયો જોઈ તમને પણ થશે ગર્વ

 

ઈમ્તિયાઝ અલી એ કર્યો મૌજા હી મૌજા વિશે ખુલાસો 

ઈમ્તિયાઝ અલી એ તેમની ફિલ્મ જબ વી મેટ ના ગીત મૌજા હી મૌજા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘જ્યારે અમે ‘મૌજા હી મૌજા’ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે દર્શકોને આ ગીત પસંદ નહીં આવે કારણ કે તેના ગીતો પંજાબીમાં છે.’મૌજા હી મૌજા’ ગીત ઇર્શાદ કામિલે લખ્યું છે અને તે પંજાબનો છે. તેમને વિશ્વાસ હતો કે દર્શકોને આ ગીત ગમશે, પરંતુ જ્યારે આ ગીત બની રહ્યું હતું ત્યારે અમને લાગ્યું કે કોઈ તેને સમજશે નહીં. બધાને પંજાબી સમજાતું નથી. ‘જબ વી મેટ’ની રિલીઝ પછી, અમને ઘણા દર્શકો મળ્યા જેમણે કહ્યું કે તેઓ ‘મૌજા હી મૌજા’નો એક પણ શબ્દ સમજી શક્યા નથી, પરંતુ અમને તેના બિટ્સ ખૂબ પસંદ છે. શરૂઆતમાં કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે ‘જબ વી મેટ’ પંજાબી ફિલ્મ નથી, તો આ ગીતને તેમાં શા માટે સામેલ કરવામાં આવ્યું, પરંતુ ધીમે-ધીમે લોકોને આ ગીત ગમવા લાગ્યું.’

The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
‘Bhabiji Ghar Par Hain’: હવે મોટા પડદા પર જામશે કોમેડીનો રંગ: ‘ભાભી જી ઘર પર હૈ…’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે થિયેટરમાં
‘Tu Yaa Main’ Teaser: શનાયા કપૂરની ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ: મોત સામેની જંગમાં જોવા મળશે રોમાંચ, વેલેન્ટાઈન ડે પર શાહિદ કપૂર સાથે થશે ટક્કર
Exit mobile version