Rajpal Yadav: મુશ્કેલીના સમયે સાચા મિત્રોની એન્ટ્રી! રાજપાલ યાદવ માટે સલમાન ખાન અને અજય દેવગણે મિલાવ્યા હાથ, જેલમાંથી મુક્તિના સમાચારથી ફેન્સ ખુશ

Industry Stands Like a Rock: Salman Khan, Ajay Devgn, and Others Come Forward to Help Rajpal Yadav; Bail Hearing Scheduled for Tomorrow
Industry Stands Like a Rock: Salman Khan, Ajay Devgn, and Others Come Forward to Help Rajpal Yadav; Bail Hearing Scheduled for Tomorrow

News Continuous Bureau | Mumbai

Rajpal Yadav: ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ કોમેડિયન રાજપાલ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેમના મેનેજર ગોલ્ડીએ પુષ્ટિ કરી છે કે બોલીવુડના મોટા કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા છે. રાજપાલે જેલ જતા પહેલા ‘ન પૈસા છે, ન કોઈ દોસ્ત’ એવું ભાવુક નિવેદન આપ્યું હતું, જેના પછી આખી ઇન્ડસ્ટ્રી તેમની સાથે ખડકની જેમ ઉભી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Don 3 Controversy: શું ‘ડોન ૩’ માંથી રણવીર સિંહની એક્ઝિટ? ફરહાન અખ્તર સાથે એવો ડખો થયો કે વાત ૪૦ કરોડના વળતર સુધી પહોંચી, જાણો વિવાદનું અસલી કારણ

સલમાન ખાનથી લઈને ડેવિડ ધવન સુધીના તમામ સપોર્ટમાં

ગોલ્ડીએ મીડિયા ને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, “ઘણા લોકો રાજપાલ ભાઈની મદદ કરી રહ્યા છે. સોનુ સૂદ, સલમાન ખાન અને અજય દેવગણે પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે. મેં હમણાં જ ડેવિડ ધવન સાથે વાત કરી, તેમણે પણ મદદની ખાતરી આપી છે. રતન જૈન, વરુણ ધવન અને અન્ય સેલેબ્સ પણ સાથે છે.” ગોલ્ડીએ ઉમેર્યું કે આટલા મોટા પાયે મળી રહેલા પ્રતિસાદની રાજપાલે જેલમાંથી જ પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodNow (@bollywoodnow)


રાજપાલ યાદવ ક્યારે જેલમુક્ત થશે તે અંગે મેનેજરે આશા વ્યક્ત કરી છે કે ૧૨ ફેબ્રુઆરીએ તેમની જામીન અરજી પર સુનાવણી થવાની છે. બેલ એપ્લિકેશન પહેલેથી જ ફાઈલ કરી દેવામાં આવી છે અને જો બધું બરાબર રહ્યું તો આવતીકાલ સુધીમાં તેઓ બહાર આવી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં રાજપાલના પરિવારમાં કેટલાક ફંક્શન્સ પણ હોવાથી દરેક ઈચ્છે છે કે તેઓ જલ્દી ઘરે પરત ફરે.જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમામ કલાકારોએ પૈસા મોકલી દીધા છે? ત્યારે ગોલ્ડીએ સ્પષ્ટતા કરી કે, “ઇન્ડસ્ટ્રી તેમની સાથે મક્કમતાથી ઉભી છે એ મોટી વાત છે. બધાએ કમિટમેન્ટ (વચન) આપ્યા છે, પરંતુ આવા મોટા ટ્રાન્ઝેક્શન રાતોરાત થતા નથી, તેમાં થોડો સમય લાગે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!