Site icon

IPL 2025 final: IPL 2025માં હાર બાદ આ રીતે પોતાની ટીમને સંભાળતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા

IPL 2025 final: પંજાબ કિંગ્સ ની હાર બાદ તેની સહમાલિક પ્રીતિ ઝિંટા ની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઉપરાંત તે તેની ટીમ ને સંભળાતી જોવા મળી હતી.

IPL 2025 final Emotional Preity Zinta consoles Punjab Kings after loss match

IPL 2025 final Emotional Preity Zinta consoles Punjab Kings after loss match

News Continuous Bureau | Mumbai

IPL 2025 final:  IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)ની હાર બાદ ટીમની સહમાલિક અને અભિનેત્રી પ્રીતિ ઝિંટા ખૂબ જ ભાવુક જોવા મળી હતી. મેચ બાદ તે સ્ટેન્ડમાંથી નીચે આવી અને પોતાની ટીમના ખેલાડીઓને હિંમત આપી. સોશિયલ મીડિયા પર તેના ભાવુક પળોનો વીડિયો વાયરલ થઈ રહ્યા છે. RCB સામેની આ હાર પછી પણ પ્રીતિએ પોતાની ટીમનો સાથ ન છોડ્યો અને દરેક ખેલાડીનું મનોબળ વધાર્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Shahrukh khan: હાથ પર ટેટુ અને મસલ્સ સાથે અલગ અંદાજ માં જોવા મળ્યો શાહરુખ ખાન, લોકો એ લગાવ્યું આવું અનુમાન

18 વર્ષથી ટ્રોફી માટે રાહ જોઈ રહેલી પંજાબ કિંગ્સ

મેચ બાદ પ્રીતિ ઝિંટા ની આંખોમાં આંસુ હતા, પણ તેમ છતાં તેણે પોતાની ટીમના ખેલાડીઓને ગળે લગાવીને હિંમત આપી. સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ તેને “બેસ્ટ ઓનર” કહીને પ્રેમ અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ઘણા યુઝર્સે કહ્યું કે પ્રીતિએ હંમેશા પોતાની ટીમનો સાથ આપ્યો છે.


પંજાબ કિંગ્સ છેલ્લા 18 વર્ષથી IPL ટ્રોફી જીતવાની રાહ જોઈ રહી છે. 2014માં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી પણ ત્યાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છતાં અંતિમ બોલ સુધી ચાલેલી મેચમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version