Site icon

IPL 2025 Opening Ceremony: આઇપીએલ ની ઓપનિંગ સેરેમની બનશે ખાસ, આ સ્ટાર્સ ના પરફોર્મન્સ થી ગુંજી ઉઠશે સ્ટેડીયમ

IPL 2025 Opening Ceremony: આઇપીએલ ની ઓપનિંગ સેરેમની ખાસ બનવાની છે. આ સેરેમની માં બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. તો ચાલો જાણીયે તે સ્ટાર્સ કોણ છે.

IPL 2025 Opening Ceremony shraddha kapoor varun dhavan perform in this ceremony

IPL 2025 Opening Ceremony shraddha kapoor varun dhavan perform in this ceremony

News Continuous Bureau | Mumbai

IPL 2025 Opening Ceremony: આઇપીએલ 2025 ની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, અને આ સાથે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહની એક નવી સફર શરૂ થશે. આઇપીએલ ની ઓપનિંગ સેરેમની ખાસ બનવાની છે. આ સેરેમની માં બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. તો ચાલો જાણીયે તે સ્ટાર્સ કોણ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: War 2: વોર 2 ને લઈને આવ્યું મોટું અપડેટ,રિતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મ ના મેકર્સ એ અલગ અંદાજ માં કરી મુવી ની રિલીઝ ની જાહેરાત

આઇપીએલ ના સ્ટાર્સ પરફોર્મન્સ ની યાદી 

મીડિયા રિપોર્ટ મુજબ આઇપીએલ 2025 ની ઓપનિંગ સેરેમની માં શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન સ્ટેજ શેર કરશે. આ ઉપરાંત, દિશા પટણી પણ તેના ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી સમારોહમાં ગ્લેમર ઉમેરવા જઈ રહી છે. બોલિવૂડ કલાકારો ઉપરાંત સંગીત ક્ષેત્ર માંથી અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા પણ તેમના અવાજ થી લોકો ને મંત્રમુગ્ધ કરશે. જોકે IPL દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આઇપીએલ ની પહેલી મેચ અને ઓપનિંગ સેરેમની 22 માર્ચથી JioCinema પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version