Site icon

Ira khan wedding: લગ્ન બાદ ઇરા ના બદલાયા સુર,પતિ નૂપુર શિખરે ને બધાની વચ્ચે કહી આવી વાત, ઉપસ્થિત મહેમાનો ની છૂટી પડી હસી, જુઓ વિડિયો

Ira khan wedding: આમિર ખાન ની દીકરી એ તેના બોયફ્રેનડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા છે. રજીસ્ટર મેરેજ થયા બાદ ઇરા ખાને બધાની વચ્ચે નૂપુર ને ત્યાંથી જવા માટે કહ્યું હતું જેને જોઈ ત્યાં ઉપસ્થિત મહેમાનો પણ ચોંકી ગયા હતા

ira khan and nupur shikhare wedding video goes viral

ira khan and nupur shikhare wedding video goes viral

News Continuous Bureau | Mumbai 

 Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે. હવે ઇરા અને નૂપુર ના 8 જાન્યુઆરી એ પારંપરિક રીતે ઉદયપુર માં લગ્ન થશે. ઇરા અને નૂપુર ના રજીસ્ટર મેરેજ ના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વિડીયો માં લગ્ન બાદ ઇરા નો સુર બદલાયેલો જોવા મળ્યો હતો. તે તેના પતિ નૂપુર ને ત્યાંથી જવા માટે કહી રહી હતી. જેને જોઈને ત્યાં ઉપસ્થિત મહેમાનો પર દંગ રહી ગયા હતા. અને હસવા લાગ્યા હતા.

Join Our WhatsApp Community

 

ઇરા એ નૂપુર ને ત્યાંથી જવા માટે કહ્યું 

ઇરા અને નૂપુર ના લગ્ન નો એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં ઇરા સ્ટેજ પર માઈક લઈને ઉભી છે અને તે માઈક માં નૂપુર ને કહે છે ‘હવે જા જઈને સ્નાન કર. ગુડ બાય.’ આ સાંભળીને બધા હસવા લાગે છે અને જોરથી તાળીઓ પાડવા લાગે છે.


તમને જણાવી દઈએ કે નૂપુર તેના લગ્ન માં ગંજી અને શોર્ટ્સ માં દોડ લગાવી ને પહોંચ્યો હતો અને આ જ કપડામાં તેને રજીસ્ટર મેરેજ કર્યા હતા. મેરેજ થયા બાદ ઇરા તેને સ્નાન કરવાનું કહી રહી હતી ઈરા ની આ વાત પર ત્યાં ઉપસ્થિત મહેમાનો ચોંકી ગયા હતા અને ત્યારબાદ હસવા લાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો

 

 

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version