Site icon

Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો

Ira khan Nupur shikhre wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાન ના લગ્ન થઇ ગયા છે. આ લગ્ન રજીસ્ટર મેરેજ હતા. આ લગ્ન માં પરિવાર અને મિત્રો ની હાજરી માં થયા હતા. લગ્ન માં નવદંપતી ને આશીર્વાદ આપવા ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા.

ira khan and nupur shikhre wedding aamir khan and kiran rao welcome guest mukesh ambani and nita ambani

ira khan and nupur shikhre wedding aamir khan and kiran rao welcome guest mukesh ambani and nita ambani

News Continuous Bureau | Mumbai 

Ira khan Nupur shikhre wedding: આમિર ખાન ની દીકરી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે. આ મેરેજ પરિવાર અને મિત્રો ની હાજરી માં થયા હતા. આ લગ્ન મુંબઈ ની તાજ લેન્ડ્સ એન્ડ માં થયા હતા.લગ્ન માં નવદંપતી ને આશીર્વાદ આપવા ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવે તેમનું ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું.

Join Our WhatsApp Community

 

આમિર ખાને કર્યું મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું સ્વાગત 

આમિર ખાન ની દીકરી ઇરા ખાન ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા છે. જેમાં એક વિડીયો આકર્ષણ નું કેન્દ બન્યો હતો. આ વિડીયો માં જોઈ શકાય છે કે, આમિર ખાન તેની પૂર્વપત્ની કિરણ રાવ સાથે ભારત ના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી ને ગળે લગાવી ને સ્વાગત કરી રહ્યા છે. 


આ દરમિયાન આમિર ખાન સફેદ શેરવાની અને માથા પર ગુલાબી પાઘડી માં જોવા મળ્યો હતો. સાથે કિરણ રાવ ગોલ્ડન સાડી અને ગ્રીન બ્લાઉસ માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર 8 જાન્યુઆરી એ ઉદયપુર માં ધામધૂમથી લગ્ન કરશે. 

આ સમાચાર પણ વાંચો : Ayodhya: અયોધ્યા શહેરમાં આ સ્થળોએ શરૂ થયું રામાયણનું પ્રસારણ.. લોકોની ઉમટી ભીડ..

 

 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version