આમિર ખાન ની દીકરી ઇરા ખાને સગાઈ પછી મંગેતર સાથે કર્યું લિપ-લૉક, વીડિયો થયો વાયરલ,જુઓ વિડીયો

Ira Khan-engagement ceremony-videos-

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Amir Khan) દીકરી (daughter)ઈરા ખાને (Ira)  18 નવેમ્બરે મુંબઈમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ (engagement) કરી હતી. સગાઈની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (social media) પર છવાયેલા છે. તે જ સમયે, ઈરાએ તેની સગાઈ સેરેમનીનો (engagement ceremony) એક વીડિયો (Video) શેર કર્યો છે, જેમાં બંને એકબીજાને વીંટી પહેરતા જોઈ શકાય છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ક્લિપમાં શું છે?

ક્લિપમાં, (video) બંને સગાઈની (engagement ceremony) વીંટીઓની આપલે કરી રહ્યા છે,અને બન્ને ખુશીથી નૃત્ય કરે છે. બંનેના ચહેરા પરની ખુશી જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે કે તેઓ આ દિવસની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ સમારોહમાં આમિર ખાન (amir khan), તેની પૂર્વ પત્ની કિરણ રાવ , અભિનેત્રી ફાતિમા સના શેખ  , ભત્રીજા ઈમરાન ખાનથી લઈને આશુતોષ ગોવારિકર  , પરિવારના અન્ય સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી.ઇરા ખાને તેની  સગાઈના દિવસ માટે લાલ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ નુપુર શિખરે બ્લેક ટક્સીડોમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો:  મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ

નૂપુર શિખરે ઇરાને વર્કઆઉટ સેશન (workout  session) આપતો હતો. આટલું જ નહીં તેણે આમિર ખાનને ફિટનેસની ટ્રેનિંગ પણ આપી છે. આ સિવાય તે અભિનેત્રી સુષ્મિતા સેનના ટ્રેનર (Sushmita sen trainer) પણ રહી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે, ઇરાખાન આમિર ખાનની પહેલી પત્ની પ્રોડ્યુસર રીના દત્તાની દીકરી છે. (daughter)

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!