Site icon

Ira Khan wedding: લગ્નના બંધનમાં બંધાઈ આમિર ખાન ની દીકરી, દુલ્હન ના આઉટફિટમાં સુંદર લાગતી હતી ઇરા ખાન, જુઓ વિડીયો

Ira Khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાન ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. ઇરા ખાન અને નૂપુરે રજીસ્ટર મેરેજ કર્યા હતા. આ રજીસ્ટર મેરેજ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ira khan wedding aamir khan daughter and nupur shikre court marriage video viral

ira khan wedding aamir khan daughter and nupur shikre court marriage video viral

News Continuous Bureau | Mumbai

 Ira Khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને ગઈકાલે તેના બોયફ્રેન્ડ મુપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. રજીસ્ટર મેરેજ બાદ કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઇરા અને નૂપુર જયારે રજીસ્ટર મેરેજ કરી રહ્યા હતા ત્યારે તેમના પરિવાર વાળા ખુબ ખુશ જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

 

ઇરા અને નૂપુરે કર્યા રજીસ્ટર મેરેજ 

સોશિયલ મીડિઅય પર ઇરા અને નૂપુર નો રજીસ્ટર મેરેજ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે ઇરાએ  દુલ્હન ના અવતાર માં જોવા મળી રહી છે. જ્યારેકે નૂપુર સૂટ બુટ ની જગ્યા એ જિમ ના કપડામાં જોવા મળી રહ્યો છે.વિડીયો માં ઇરા ખાન અને નૂપુર શિખરે ને કાગળ પર સહી કરતા જોઈ શકાય છે..આ દરમિયાન આમિર ખાનના પરિવાર અને નૂપુર ના પરિવાર ના લોકો જોવા મળ્યા હતા. 


તમને જણાવી દઈએ કે, ઇરા ખાન ને નૂપુર શિખરે એ ઘણા સમય એકબીજાને ડેટ કર્યા બાદ પરિવાર અને મિત્રો ની હાજરી માં સગાઇ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઈરા ખાને તેના લગ્ન માં મળવાની ભેટ ને લઈને કર્યો આ ખુલાસો,મેહમાનો ને ગિફ્ટ ને જગ્યા એ કરવું પડશે આ કામ

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version