Site icon

Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઈરા ખાને તેના લગ્ન માં મળવાની ભેટ ને લઈને કર્યો આ ખુલાસો,મેહમાનો ને ગિફ્ટ ને જગ્યા એ કરવું પડશે આ કામ

Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાન આજે લગ્ન ના બંધનમાં બંધાશે.કપલ ના લગ્ન ની તૈયારી પણ જોરશોરમાં ચાલી રહી છે. આ બધા ની વચ્ચે ઇરા ખાને એક જાહેરાત કરી છે જે ચર્ચામાં આવી છે.

Ira khan wedding aamir khan daughter choose no gift policy

Ira khan wedding aamir khan daughter choose no gift policy

News Continuous Bureau | Mumbai

Ira khan wedding: આમિર ખાન અને રીના દત્તા ની દીકરી ઇરા ખાન આજે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન ના બંધન માં બંધાશે.ઇરા અને નૂપુર ના લગ્ન ની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પહેલા બંને ની હલ્દી સેરેમની માં ઇરા ની માતા રિના દત્તા તેમજ આમિર ખાન ની બીજી પત્ની એટલેકે કિરણ રાવ નવવારી સાડી માં જોવા મળ્યા હતા. ઇરા અને નૂપુર ના લગ્ન મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ થવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા બંનેના રજિસ્ટર્ડ લગ્ન થશે. આ પછી લગ્નની તમામ વિધિઓ થશે. 

Join Our WhatsApp Community

 

ઇરા ખાને તેના લગ્ન ની ગિફ્ટ ને લઈને કરી જાહેરાત 

ઇરા ખાન અને નૂપુર શિખરે ના આજે લગ્ન થવાના છે.લગ્ન માં મળવાની ગિફ્ટ ને લઈને ઇરા ખાન અને નૂપુર શિખરે એ એક ખુબજ સરસ નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઇરા એ ગિફ્ટ લેવાની ના પાડી છે. ઇરા એ કહ્યું કે, ‘જો મહેમાનો ભેટ દ્વારા આશીર્વાદ આપવા માંગતા હોય, તો તેમણે કોઈપણ ભેટને બદલે અગાત્સુ ફાઉન્ડેશનને દાન આપવું જોઈએ.’


તમને જણાવી દઈએ કે,ઇરા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સમર્પિત બિન-લાભકારી સંસ્થા અગાત્સુ  ના સ્થાપક અને CEO તરીકે સેવા આપે છે.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version