Site icon News Continuous Bureau | Mumbai

Hardik pandya dating: નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ શું બ્રિટિશ સિંગર ને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? જાસ્મીન વાલિયા ની પોસ્ટ થી થયું ચર્ચા નું બજાર ગરમ

Hardik pandya dating: હાર્દિક પંડ્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે નતાશા થી છૂટાછેડા બાદ તેનું નામ અનન્યા પાંડે સાથે જોડવામાં આવ્યું હતું હવે હાર્દિક બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા ને ડેટ કરતો હોવા ના સમાચાર સામે આવ્યા છે.

is hardik pandya dating jasmin walia after split from natasa stankovic

is hardik pandya dating jasmin walia after split from natasa stankovic

News Continuous Bureau | Mumbai

Hardik pandya dating: હાર્દિક પંડ્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે નતાશા થી છૂટાછેડા બાદ તેનું નામ અનન્યા પાંડે સાથે જોડવામાં આવ્યું હતું હવે હાર્દિક બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા ને ડેટ કરતો હોવા ના સમાચાર સામે આવ્યા છે.  હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની ગ્રીસથી વેકેશનની તસવીરો સામે આવી છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.જેને જોઈને બંને એકબીજા ને ડેટ કરતા હોવાના સમાચારે જોર પકડ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Stree 2: 15 ઓગસ્ટ નહીં હવે આ તારીખે ડરાવવા આવી રહી છે સ્ત્રી 2, જાણો શ્રદ્ધા કપૂર ની ફિલ્મ ની નવી રિલીઝ ડેટ

હાર્દિક અને જાસ્મીન કરી રહ્યા છે એકબીજા ને ડેટ? 

હાર્દિક અને જાસ્મીન ના ડેટિંગ ના સમાચાર ત્યારે વહેતા થયા જયારે હાર્દિક અને જાસ્મીને એક જ પૂલની બાજુમાંથી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફોટોગ્રાફ્સ માં ગ્રીક ખીણો દેખાતી હતી. જાસ્મિને બ્લુ મોનોકની માં પુલ સાઈડ ની તસવીરો શેર કરી હતી અને તેના થોડા સમય બાદ હાર્દિકે તેજ પુલ સાઈડ નો તેનો એક વિડીયો શેર કર્યો હતો. હવે બંને ની આ પોસ્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને એકબીજા સાથે ગ્રીસ માં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. 


આ પોસ્ટ ની ખાસ વાત એ હતી કે હાર્દિક પંડ્યા ના વિડીયો ને જાસ્મિને લાઈક કરી હતી. હવે સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રશ્નો પૂછી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version