Site icon News Continuous Bureau | Mumbai

Jhanvi kapoor: જ્હાન્વી કપૂર ની આ હરકત પરથી તેના અને શિખર પહાડીયા ના ડેટિંગ ના સમાચાર ને મળ્યો વેગ, અભિનેત્રી ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Jhanvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. જ્હાન્વી શિખર પહાડીયા ને ડેટ કરી રહી છે તેવા સમાચાર કેટલાય વખત થી ચાલે છે હવે લાગે છે જ્હાન્વી એ પોતે જ આ વાત ને કન્ફર્મ કરી છે.

is jhanvi kapoor confirms her relationship with shikhar pahariya

is jhanvi kapoor confirms her relationship with shikhar pahariya

News Continuous Bureau | Mumbai 

Jhanvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે.આ અહેવાલો વચ્ચે, હવે અભિનેત્રીએ આખરે તેના સંબંધોની પુષ્ટિ કરી છે. જાણતા કે અજાણતા જ અભિનેત્રી એ તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે જોડાયેલી એક વસ્તુ થી લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anil kapoor: આલિયા ભટ્ટ ની સ્પાય યુનિવર્સ માં થઇ અનિલ કપૂર ની એન્ટ્રી, ભજવશે આ મહત્વ ની ભૂમિકા

જ્હાન્વી કપૂર ના ગળા ના હાર એ ખેંચ્યું લોકો નું ધ્યાન 

જ્હાન્વી તાજેતર માં તેના પિતા બોની કપૂર ની ફિલ્મ મેદાન ના સ્ક્રીનિંગ માં પહોંચી હતી. આ દરમિયાન જ્હાન્વી સફેદ પેન્ટસૂટ અને મેચિંગ હીલ્સમાં ખુબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ જ્હાન્વી ની એક વસ્તુ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું અને તે વસ્તુ હતી તેના ગળા નો હાર, જી હા જ્હાન્વી એ જે ગળાનો હાર પહેર્યો હતો તેમાં તેના બોયફ્રેન્ડ શિખર પહાડીયા નું શોર્ટ ફોર્મ ‘શીખુ’ લખેલું હતું. 


‘કોફી વિથ કરણ’ શોમાં, જ્હાન્વી એ કહ્યું હતું કે શિખરનું નામ તેની સ્પીડ ડાયલ લિસ્ટમાં ટોચના કોન્ટેક્ટ્સમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે જ્હાન્વી પ્રેમ થી શિખર પહાડીયા ને ‘શીખુ’ કહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version