Site icon

Ishita Dutta: બીજીવાર માતા બની અજય દેવગણ ની ઓન સ્ક્રીન દીકરી, ઇશિતા દત્તા અને વત્સલ શેઠ એ તસવીર શેર કરી કહી આવી વાત

Ishita Dutta: ઇશિતા દત્તા બીજીવાર માતા બની છે. ઇશિતા અને વત્સલ એ હોસ્પિટલ માંથી એક તસવીર શેર કરી છે.

Ishita Dutta Becomes Mother Again Shares First Photo with Baby Girl

Ishita Dutta Becomes Mother Again Shares First Photo with Baby Girl

News Continuous Bureau | Mumbai

Ishita Dutta: ‘દૃશ્યમ’ ફેમ અભિનેત્રી ઇશિતા દત્તા અને તેના પતિ વત્સલ શેઠ માટે ખુશીની ઘડી આવી છે. ઇશિતાએ બીજી વાર મા બનવાની ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે દીકરીને જન્મ આપ્યો છે અને એક સુંદર તસવીર સાથે લખ્યું છે – “હવે અમારો પરિવાર પૂરો થયો.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut: રાજા રઘુવંશી કેસ પર આવી કંગના રનૌત ની પ્રતિક્રિયા, સોનમ રઘુવંશી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અભિનેત્રી એ કહી આવી વાત

“બે થી ચાર ધબકતા દિલ” – ઇશિતાનો ભાવુક સંદેશ

ઇશિતાએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલ માંથી એક સુંદર તસવીર શેર કરી છે જેમાં તે દીકરીને ગોદમાં લઈ સ્મિત આપી રહી છે અને વત્સલ પ્રેમભરી નજરે જોઈ રહ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું – “Two to four beating hearts. Our family is now complete. Blessed with a baby girl.”


ઇશિતા અને વત્સલએ જુલાઈ 2023માં પોતાના પહેલા સંતાન, પુત્ર વાયુ નું સ્વાગત કર્યું હતું. હવે દીકરીના આગમન સાથે તેમનો પરિવાર ચાર સભ્યો નો થઇ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શો માં ટ્વિંકલ ખન્ના એ અફેર ને લઈને કહી એવી વાત કે થઇ રહી છે ટ્રોલ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ટીવી પર વાપસી કરી રહી છે માહી વીજ, આટલા વર્ષ બાદ કરશે કમબેક
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો
Ameesha Patel : લાખો ની બેગ, કરોડો નું ઘર ફિલ્મો ના કરવા છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે અમિષા પટેલ, જાણો અભિનેત્રિ ની નેટવર્થ વિશે
Exit mobile version