Neha laxmi iyer: ઇશ્કબાઝ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે એ આ રીતિ-રિવાજ મુજબ રૂદ્રયશ જોશી સાથે કર્યા લગ્ન, વાયરલ થયો વિડીયો

Neha laxmi iyer: 'ઈશ્કબાઝ' ફેમ અભિનેત્રી એક્ટ્રેસ નેહા લક્ષ્મી એ લગ્ન કરી લીધા છે. અભિનેત્રીના લગ્ન બે રીતિ-રિવાજ મુજબ થયા હતા. પહેલા મરાઠી લગ્ન અને પછી બીજી વખત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા

by Zalak Parikh
ishqbaaaz fame neha lakshmi iyer marries rudresh joshi

News Continuous Bureau | Mumbai 

Neha laxmi iyer:  ‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યર લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે..નેહા એતેના લાંબા સમયના બોયફ્રેન્ડ રૂદ્રયશ જોશી સાથે લગ્ન કર્યા છે. નેહા લક્ષ્મી અય્યર અને રૂદ્રયશ જોશીએ પહેલા મરાઠી રીતિ-રિવાજ મુજબ અને ત્યારબાદ  દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.આ લગ્નમાં કપલ ના નજીકના મિત્રો અને પરિવાર વાળાએ  હાજરી આપી હતી. હવે નેહા નો લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Navya naveli nanda: નવ્યા નવેલી નંદા ને છે ‘બચ્ચન’ અટક પર ગર્વ, પરિવાર માટે કરવા માંગે છે આ કામ

નેહા લક્ષ્મી ના લગ્ન નો વિડીયો 

નેહા લક્ષ્મી અય્યર અને રૂદ્રયશ જોશીના લગ્ન બે રીતિ-રિવાજ મુજબ થયા હતા. પહેલા મરાઠી લગ્ન અને પછી દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા. તેમના દક્ષિણ ભારતીય રીત રિવાજ મુજબ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેમાં નેહા વાદળી બનારસી સાડીમાં જોવા મળી હતી. જ્યારે રુદ્રયશ જોશી મરૂન કુર્તા અને સફેદ ધોતીમાં જોવા મળ્યો હતો.દક્ષિણ ભારતીય લગ્ન પછી નેહા લક્ષ્મી અય્યરે મરાઠી પરંપરાથી લગ્ન કર્યા. આ દરમિયાન અભિનેત્રી નૌવારી સાડીમાં જોવા મળી હતી


તમને જણાવી દઈએ કે ‘ઈશ્કબાઝ’ સિવાય નેહાએ ‘કબૂલ હૈ’, ‘ના આના ઈસ દેસ લાડો’, ‘ક્રિષ્ના બેન ઘાઘરાવાલા’,  જેવી સિરિયલો માં જોવા મળી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More