Sunny Deol: જાટ ફિલ્મ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા કટ સાથે મળ્યું સની દેઓલ ની મુવી ને યુ/એ સર્ટિફિકેટ

Sunny Deol: જાટ ફિલ્મ 10 એપ્રિલ એ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ને તેની રિલીઝ પહેલા મોટા સુધારાઓ સાથે યુ/એ સર્ટિફિકેટ મળ્યું છે.

by Zalak Parikh
jaat underwent changes suggest by cbfc

News Continuous Bureau | Mumbai

Sunny Deol: સની દેઓલ તેની ફિલ્મ જાટ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ 10 એપ્રિલ ના રોજ રિલીઝ થવાની છે. પરંતુ સેન્સર બોર્ડે તેની રિલીઝ પહેલા કેટલાંય ફેરફાર કરાવ્યાં છે અને 22 સીન પર કટ મૂક્યા છે.આ રીતે આ ફિલ્મ ને તેની રિલીઝ પહેલા મોટા સુધારાઓ સાથે  યુ/એ સર્ટિફિકેટ મળ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Hotel Brawl Case: મલાઈકા અરોરા વિરુદ્ધ ફરી જારી કરવામાં આવ્યો જામીનપાત્ર વોરંટ, સૈફ અલી ખાન સાથે જોડાયેલો છે મામલો

સેન્સર બોર્ડના ફેરફારો અને કટ્સ

જાટ’ને યુ/એ સર્ટિફિકેટ મળ્યું છે. તે ઉપરાંત, સેન્સર બોર્ડે અશ્રાવ્ય ભાષાને બદલવા અને અન્ય હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ‘ભારત’ શબ્દને ‘હમારા’ દ્વારા બદલીને અને કેટલીક ભાષાને શાલીન બનાવવાની આદેશ આપ્યો છે.કેટલાક ગ્રાફિક્સ સીનમાં જેવું કે ગળા કાપવાના દ્રશ્યો, મૂલ્ય પ્રતિભાવો, અને ભારતીય ચલણને નકારાત્મક રૂપમાં દર્શાવવું, તેમાં સુધારા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે ફિલ્મની લંબાઈ 2 કલાક 33 મિનિટ છે.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)


‘જાટ’માં રણદીપ હૂડાના નેગેટિવ રોલને ઘણી પ્રશંસા મળી રહી છે. ટ્રેલરમાં તેની ભુમિકા દર્શકોમાં ઉત્સાહ જગાવવામાં સફળ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More