Jaideep Ahlawat: જયદીપ અહલાવત એ મુંબઈ ના પોશ એરિયા માં ખરીદ્યો અધધ આટલા કરોડ નો ફ્લેટ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

Jaideep Ahlawat: જયદીપ અહલાવત એ હવે મુંબઈમાં પોતાનું સપનાનું ઘર ખરીદ્યું છે. અભિનેતા એ અંધેરી વેસ્ટ માં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ લીધું છે.

by Zalak Parikh
Jaideep Ahlawat Buys 10 Crore Dream Home in Mumbai

News Continuous Bureau | Mumbai 

Jaideep Ahlawat: પાતાલ લોક માં હાથીરામ ચૌધરી નો રોલ ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતા જયદીપ અહલાવત હવે મુંબઈના પોશ વિસ્તારમાં એક ભવ્ય ઘરના માલિક બની ગયા છે. તેણે અને તેની પત્ની જ્યોતિ હુડ્ડા એ અંધેરી વેસ્ટ માં 10 કરોડ રૂપિયા ના એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ની ખરીદી કરી છે.

આ સમાચાર પણ વાંચો: Bigg Boss 19 Babita Ji:  બિગ બોસ 19 માટે મુનમુન દત્તા ( Munmun Dutta )ને ફરી મળી ઓફર, બબીતા જી હવે ઘરમાં લડતી જોવા મળશે?

ઘર વિશે વિગત

મીડિયા રિપોર્ટ મુજબ, જયદીપ નું નવું ઘર પૂર્ણા એપાર્ટમેન્ટ માં આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં 1,950 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા અને 217.47 સ્ક્વેર મીટર નો બિલ્ટ-અપ એરિયા છે. તેમને ચાર કાર પાર્કિંગ સ્પેસ પણ મળ્યા છે. રજિસ્ટ્રેશન દરમિયાન 60 લાખ રૂપિયાનો સ્ટેમ્પ ડ્યૂટી અને 30,000 રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Five (@bollywoodfive)


જયદીપે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘રઈસ’, ‘રાજી’, ‘થ્રી ઓફ અસ’, ‘એન એક્શન હીરો’ જેવી ફિલ્મો અને ‘પાતાલ લોક’, ‘મહારાજ’, જેવી વેબ સિરીઝમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. તેઓ હાલમાં અનેક અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More