Site icon News Continuous Bureau | Mumbai

Jailer 2: જેલર’ તરીકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર રજનીકાંત, અભિનેતા ની ફિલ્મ ના બીજા ભાગ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

ailer 2: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર'ના બીજા ભાગની જાહેરાત સાથે, એક જબરદસ્ત ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર સામે આવ્યા બાદ રજનીકાંત ના ફેન્સ આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે.

jailer 2 action packed teaser released

jailer 2 action packed teaser released

News Continuous Bureau | Mumbai 

Jailer 2: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ની ફિલ્મ જેલર ના ભીજા ભાગ ની જાહેરાત કરવામાં આવી છે.  મકરસંક્રાંતિના ખાસ પ્રસંગે, રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ ના  જબરદસ્ત ટીઝર સાથે તેના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આ ટીઝર સામે આવ્યા બાદ રજનીકાંત ના ફેન્સ આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Makar sankranti: તુલસી માતા ની પૂજા સાથે પીએમ મોદીએ કિશન રેડ્ડીના નિવાસસ્થાને કરી મકરસંક્રાંતિની ઉજવણી, કાર્યક્રમ માં પીવી સિંધુ સાથે જોવા મળ્યો આ સાઉથ સુપરસ્ટાર

જેલર 2 નું ટીઝર 

સન પિક્ચરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ જેલરના બીજા ભાગનું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ કર્યું છે..ટીઝર માં રજનીકાંતની ભવ્ય એન્ટ્રી બતાવવામાં આવી છે. દક્ષિણનો થલાઈવા લોહીથી લથપથ સફેદ શર્ટમાં જોવા મળે છે, તેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં તલવાર છે.ચાહકો આ ટીઝર ને  ખૂબ પસંદ કરી રહ્યા છે.

‘જેલર’ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે નિર્માતાઓએ ટીઝર સાથે તેના બીજા ભાગની જાહેરાત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version