Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ બેશ માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે રોમેન્ટિક થઇ જ્હાન્વી કપૂર, ઇટાલી માં બધા ની વચ્ચે કર્યું આ કામ,જુઓ વિડીયો

Janhvi kapoor:Janhvi kapoor:જ્હાન્વી કપૂર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં જ્હાન્વી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ બેશ માં પહોંચી હતી જ્યાંથી તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ આ કામ કરતી જોવા મળી હતી.

janhvi kapoor fed food to boyfriend shikhar pahariya in anant radhika pre wedding

janhvi kapoor fed food to boyfriend shikhar pahariya in anant radhika pre wedding

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં છે. જ્હાન્વી અવારનવાર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે જોવા મળતી હોય છે. જોકે જ્હાન્વી એ હજુ સુધી તેના સંબંધ કન્ફ્રર્મ નથી કર્યા. આવી સ્થિત માં જ્હાન્વી ફરી એક વાર તેની લવ લાઈફ ને કારણે ચર્ચા માં આવી છે. વાસ્તવ માં જ્હાન્વી કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો ઇટાલી નો છે જ્યાં જ્હાન્વી કપૂર તેના બોય ફ્રેન્ડ શિખર સાથે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ બેશ માં પહોંચી હતી. ત્યાં તેને બધા ની વચ્ચે એવું કામ કર્યું કે તે ચર્ચા નો વિષય બન્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: જો તમારે મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ જાણવી હોય તો જોવી પડશે પંચાયત 3, અલી ફઝલે આપી હિન્ટ

જ્હાન્વી કપૂર શિખર પહાડીયા સાથે રોમેન્ટિક થઇ 

જ્હાન્વી કપૂર ના વાયરલ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે જ્હાનવી કપૂર ઇટાલી માં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ નો એક કાર્યક્રમ ને એન્જોય કરી રહી છે. તે એક ગ્રુપ માં ઉભી છે. જ્હાન્વી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ તેની સાથે ઉભેલો જોવા મળે છે. જ્હાન્વી કપૂર ના હાથ માં એક પ્લેટ છે અને તે તેમાંથી કંઈક ખાઈ રહી છે દરમિયાન શિખર તેને તેના હાથ થી ખવડાવવા માટે ઈશારો કરી રહ્યો છે અને ત્યારે જ્હાન્વી  શિખરને પોતાની થાળીમાંથી પોતાના હાથથી  ખવડાવતી જોવા મળે છે. 


જ્હાન્વી અને શિખર નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version