Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: જો તમારે મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ જાણવી હોય તો જોવી પડશે પંચાયત 3, અલી ફઝલે આપી હિન્ટ

Mirzapur 3: 'મિર્ઝાપુર 3'ની રિલીઝને લઈને અલી ફઝલે સોશિયલ મીડિયા પર મોટી હિંટ આપી છે. જેનું જોડાણ પંચાયત 3 સાથે છે.

mirzapur 3 release date reveal in panchayat 3

mirzapur 3 release date reveal in panchayat 3

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 ને લઈને લોકો માં ઘણો ઉત્સાહ છે. લોકો આતુરતા થી આ સિરીઝ ને રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘મિર્ઝાપુર’ એક્ટર અલી ફઝલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. અલી એ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે ‘મિર્ઝાપુર 3’નું ‘પંચાયત 3’ સાથે ખાસ જોડાણ છે. પોસ્ટમાં અલીએ ‘મિર્ઝાપુર 3’ની રિલીઝને લઈને પણ મોટો સંકેત આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી જોવા માટે તમારે ફાળવવો પડશે આટલા કલાક નો સમય, પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ ના રનટાઇમ ને લઈને ચર્ચા થઇ શરૂ

મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ 

અમેઝોન પણ રિલીઝ થયેલી સિરીઝ પંચાયત 3 ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે આ દરમિયાન એક એક્સ યુઝરે અલી ફઝલને ટેગ કરીને લખ્યું, “જો હું પંચાયત નહીં જોઉં તો શું થશે? ખરેખર હું મિર્ઝાપુર 3 ની રાહ જોઈ રહ્યો છું. અલી ફઝલે આ ટ્વીટનો જવાબ આપ્યો અને પોસ્ટ શેર કરી અને લખ્યું કે મિર્ઝાપુર 3 સંબંધિત એક કલુ  પંચાયત 3માં છે.’


તમને જણાવી દઈએ કે હજુ સુધી મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ જાહેર કરવામાં નથી આવી 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version