Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી જોવા માટે તમારે ફાળવવો પડશે આટલા કલાક નો સમય, પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ ના રનટાઇમ ને લઈને ચર્ચા થઇ શરૂ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 27 જૂને થિયેટર માં રિલીઝ થશે. હવે આ ફિલ્મ ના રનટાઇમ ને લઇને ચર્ચા શરૂ થઇ ગઈ છે.

kalki 2898 ad runtime the film may be three hours long

kalki 2898 ad runtime the film may be three hours long

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ને રિલીઝ થવાને એક મહિના થી પણ ઓછો સમય છે. પ્રભાસ અને દીપિકા ની આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરો માં રિલીઝ થશે. આવી સ્થિતિમાં ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી રહી છે.હવે ફિલ્મ ના રનટાઇમ ને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે.  તાજેતરમાં, ફિલ્મ ‘બુજ્જી’નું એક પાત્ર દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જે એક કાલ્પનિક કાર હતી..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: થિયેટર માં ધૂમ મચાવવા તૈયાર પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ કલ્કિ 2898 એડી,ફિલ્મ ના મેકર્સે કરી રિલીઝ ડેટ ની જાહેરાત

કલ્કિ 2898 એડી નો રનટાઇમ 

એક તેલુગુ વેબસાઈટ મુજબ ‘કલ્કી 2898 એડી’ના રનટાઈમ વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘કલ્કી 2898 એડી’ ત્રણ કલાકની ફિલ્મ બનવા જઈ રહી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


 

‘કલ્કી 2898 એડી’ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, દિશા પટની અને કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 જૂને થિયેટર માં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version