Site icon

જાહ્નવી કપૂરે ગોલ્ડન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું તેનું કિલર ફિગર ,તસવીરો થઇ ઈન્ટરનેટ પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

બુધવાર

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે  છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે તેના ફેન્સના તેના દીવાના થઇ ગયા છે.

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખુબ જ સુંદર  લાગી રહી છે. તેના આ ગ્લેમરસ  લુકને જોઈને  ચાહકો  મદહોશ થઇ રહ્યા છે .

અભિનેત્રીએ તેના હોઠ પર ન્યૂડ  લિપસ્ટિક કરી છે અને તેને તેના હાથમાં ડિઝાઇનર બ્રેસલેટ પહેર્યું છે જે  અદ્ભુત લાગે છે. અભિનેત્રીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં જાહ્નવી કપૂર નું  ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું  છે. અભિનેત્રીની આ સ્ટાઈલ ચાહકોને નશામાં ચડાવી દેવા માટે પૂરતી છે.

આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે લખ્યું, 'જહાંનો સ્વર્ણિમ સ્વરૂપ '. સારા અલી ખાન સહિત બીજા ઘણા  સેલિબ્રિટીઓએ પણ તેની તસવીરો પસંદ કરી છે.

 

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત
Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત
Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી
Exit mobile version