જ્હાન્વી કપૂરે લેસ કોર્સેટ આઉટફિટમાં લગાવી ઈન્ટરનેટ પર આગ-તસવીરો જોઈ ચાહકો થઇ ગયા ઘાયલ- જુઓ ફોટોગ્રાફ્સ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
3 years ago
News Continuous Bureau | Mumbai
જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા(Janhvi kapoor social media) પર તેના ફોટાને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસમાં તો ક્યારેક વેસ્ટર્ન, દરેક આઉટફિટમાં(outfit) તે પરફેક્ટ લાગે છે. જ્હાન્વીએ ફરી એકવાર વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.
Join Our WhatsApp Community
જ્હાન્વીએ સફેદ લેસ કોર્સેટ(white lace corset) અને મેચિંગ થાઈ હાઈ સ્લિટ મિની સ્કર્ટ(mini skirt) પહેર્યું છે.. તેણીએ ફ્રન્ટ ઓપન વ્હાઇટ બ્લેઝર(white blazer) સાથે તેનો પોશાક કમ્પ્લીટ કર્યો છે.
એક્સેસરીઝમાં તેણે લેયર્ડ નેકલેસ અને સ્ટોન સ્ટડેડ ઈયરિંગ્સ(earing) પહેર્યા છે.
લાઇટ સ્મોકી આઇઝ, ન્યૂડ કલરની લિપસ્ટિક અને બન શેપની હેરસ્ટાઇલ. કંઈક આ રીતે અભિનેત્રી એ પોતાનો લુક કમ્પ્લીટ (look complete)કર્યો.
જ્હાન્વીના ઘણા ચાહકોએ કોઈપણ ટિપ્પણી વિના ફાયર(fire and heart emojis) અને હાર્ટ ઇમોજી સાથે અભિનેત્રી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભૂમિ પેડનેકરે ઓરેન્જ બ્રેલટ ટોપમાં શેર કરી તેની ગ્લેમરસ તસવીરો-ફોટો જોઈ હુમા કુરેશીએ કહી તેને કોપી કેટ- જાણો કેમ કરી અભિનેત્રી એ આવી કોમેન્ટ-જુઓ ફોટોગ્રાફ્સ