Janhvi kapoor: શું શિખર પહાડિયા સાથે તિરૂપતિ માં લગ્ન કરશે જ્હાન્વી કપૂર? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં ખાસ કરીને તેની લવલાઈફ ને કારણે. જ્હાન્વી ના લગ્નને લઈને અફવાઓ સામે આવી હતી, જેના પર હવે અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Janhvi kapoor reacts to tirupati wedding rumours with shikhar pahariya

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં  ખાસ કરીને તેની લવલાઈફ ને કારણે. જ્હાન્વી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રી ઘણીવાર તેની સાથે જોવા મળે છે. જ્હાન્વી કપૂર વિશે એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્હાન્વી કપૂર શિખર પહાડીયા સાથે તિરૂપતિ માં લગ્ન કરવા માંગે છે. હવે અભિનેત્રી એ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન નો હાથ થી લખેલો પત્ર થયો વાયરલ, આ ખાસ વ્યક્તિ માટે ભાઈજાન એ લખ્યો હતો લેટર

જ્હાન્વી કપૂરે આપી પ્રતિક્રિયા 

એક સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે,  જ્હાન્વી તિરુપતિ બાલાજી મંદિરમાં શિખર સાથે લગ્ન કરવા માંગે છે. હવે જ્હાન્વી એ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટ સેક્શનમાં જઈને લખ્યું, ‘કઈ પણ’. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


તમને જણાવી દઈએ કે, જ્હાન્વી અને શિખર એ આ વર્ષની શરૂઆતમાં તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. તાજેતરમાં જ જ્હાન્વી એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેમાં તેને તેના ગળામાં ‘શિખુ’ લખેલું લોકેટ પહેર્યું હતું.. જ્હાન્વી એ તેના કથિત બોયફ્રેન્ડ ને શીખું ઉપનામ આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version