Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: કથિત બોયફ્રેન્ડ અને બહેન ખુશી સાથે ચીલ કરતી જોવા મળી જાહ્નવી કપૂર, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. જાહ્નવી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના કથિત બોયફ્રેન્ડ અને બહેન ખુશી સાથે જોવા મળી રહી છે.

janhvi kapoor shikhar pahariya khushi kapoor spotted at dubbing studio

janhvi kapoor shikhar pahariya khushi kapoor spotted at dubbing studio

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. જાહ્નવી શિખર પહાડીયા ને ડેટ કરતી હોવા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. જાહ્નવી અવારનવાર તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળતી હોય છે. જોકે બંને એ તેમના સંબંધ વિશે ક્યારેય ખુલી ને વાત કરી નથી તેવામાં જાહ્નવી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના કથિત બોયફ્રેન્ડ અને બહેન ખુશી સાથે જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Emergency: શું થિયેટર માં રિલીઝ નહીં થાય કંગના ની ફિલ્મ ઇમર્જન્સી? આ કારણે સેન્સર બોર્ડ એ નથી આપી ફિલ્મ ને લીલી ઝંડી, અભિનેત્રી એ કર્યો ખુલાસો

જાહ્નવી કપૂર નો વિડીયો થયો વાયરલ 

જાહ્નવી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત એક ડબિંગ સ્ટુડિયોમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને બહેન ખુશી કપૂર પણ જોવા મળ્યા હતા. સ્ટુડિયોમાંથી બહાર નીકળતી વખતે ત્યાં હાજર પાપારાઝી ના કેમેરા માં ત્રેણય કેદ થયા હતા.


જાહ્નવી ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરા માં જોવા  મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version