327
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
ટીવી એક્ટ્રેસ અને કલર્સના ટીવી શો દિલ સે દિલ તકમાં ટેનીની ભૂમિકા નિભાવનારી જસ્મિન ભસીન હાલ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેણે તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જેમાં તે બ્લેક ઇનર સાથે વ્હાઇટ શર્ટમાં જૈસ્મિન હોટ અદાઓમાં નજર આવી રહી છે.
જસ્મિને ઝી ટીવીના શો ટશન એ ઈશ્ક સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જસ્મિને ટોલીવૂડમાં પણ ફિલ્મો કરી છે. 'દિલ સે દિલ તક'માં તેની ભૂમિકાની પ્રશંસા કરવામા આવી હતી. જાસ્મિને ટીવી સીરિયલ્સ સિવાય સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
You Might Be Interested In