Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ

Jaya Bachchan and Waheeda Rehman: 98 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારી દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલની પ્રાર્થના સભામાં બોલીવુડના વેટરન સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક

Jaya Bachchan and Waheeda Rehman Pay Tribute to Kamini Kaushal at Prayer Meet

Jaya Bachchan and Waheeda Rehman Pay Tribute to Kamini Kaushal at Prayer Meet

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan and Waheeda Rehman:  બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલ નું 14 નવેમ્બરે 98 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના નિધન બાદ મુંબઈમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જયા બચ્ચન અને વહિદા રહમાન  સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા. જયા બચ્ચન સફેદ સલવાર-સૂટમાં અને વહિદા રહમાન કાળી ફ્લોરલ સાડીમાં દેખાયા. બંનેએ એકબીજાને ગરમ જોશીથી મળીને કામિની કૌશલને શ્રદ્ધાંજલિ આપી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!

સિનેમામાં કામિની કૌશલનું યોગદાન

કામિની કૌશલ નું કરિયર 1946માં ફિલ્મ ‘નીચા નગર’થી શરૂ થયો હતો, જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડન પામ’ એવોર્ડ મળ્યો હતો. તેમણે દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘શહીદ’ (1948), ‘નદિયા કે પાર’ (1948), ‘આગ’ (1948), ‘જિદ્દી’ (1948) અને ‘બિરાજ બહૂ’ (1954) સામેલ છે. ‘બિરાજ બહૂ’ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.


કામિની કૌશલને તાજેતરના વર્ષોમાં ‘કબીર સિંહ’માં શાહિદ કપૂરની દાદી અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં શાહરુખ ખાનની દાદી તરીકે જોવા મળ્યા હતા. તેમની અભિનયની સફર સાત દાયકાથી વધુ સમય સુધી ચાલી.


કામિની કૌશલનો જન્મ 24 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં થયો હતો. તેમણે પોતાના અભિનય અને સૌંદર્યથી દરેક યુગના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version