Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan marriage statement: જયા બચ્ચને પૌત્રી નવ્યા નવેલી નંદાના લગ્ન અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, લગ્નની પ્રણાલી પર ઉઠાવ્યા આવા સવાલ.

Jaya Bachchan marriage statement: જયા બચ્ચને તાજેતર માં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઇવેન્ટમાં જયા બચ્ચને લગ્ન, આધુનિક સંબંધો અને નવી પેઢીની વિચારસરણી પર ખુલ્લેઆમ વ્યક્ત કર્યા વિચારો

Jaya Bachchan calls marriage outdated, says – “I don’t want Navya Naveli Nanda to marry”

Jaya Bachchan calls marriage outdated, says – “I don’t want Navya Naveli Nanda to marry”

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan marriage statement: બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન  ફરી એકવાર પોતાના નિડર નિવેદનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ‘વી ધ વુમન’ ઇવેન્ટમાં તેમણે લગ્નની પ્રણાલી અને આજની પેઢીની વિચારસરણી પર ખુલ્લેઆમ વાત કરી. જયા બચ્ચને કહ્યું કે આજની પેઢી માટે લગ્નનો કૉન્સેપ્ટ જૂનો થઈ ગયો છે અને તેઓ નથી ઈચ્છતી કે તેમની નાતિન નવ્યા નવેલી નંદા લગ્ન કરે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  CID 2: સોની ટીવી નો સૌથી મોટો શો ‘CID 2’ બંધ થવાના આરે? મેકર્સના આ નિર્ણયથી ફેન્સ નિરાશ

લગ્ન પર જયા બચ્ચનનો પ્રોગ્રેસિવ અભિગમ

જયા બચ્ચને કહ્યું – “આજના યુવાનો ખૂબ સમજદાર અને આત્મનિર્ભર છે. તેઓ પોતાના જીવનના નિર્ણયો લેવા સક્ષમ છે, તેથી પરંપરાગત દબાણ ન હોવું જોઈએ.” તેમણે સ્વીકાર્યું કે પોતાના સમયમાં સામાજિક બંધનો ને કારણે ઘણી બાબતો કરી શકી નહોતી, પરંતુ આજની પેઢીને વધુ સ્વતંત્ર જોઈને ખુશ છે.જયા બચ્ચને કહ્યું – “હું નથી ઈચ્છતી કે નવ્યા લગ્ન કરે.” તેમણે લગ્નની તુલના ‘દિલ્હીના લાડુ’ સાથે કરી – “લગ્ન કરો તો મુશ્કેલી, ન કરો તો પસ્તાવો.”


જયા બચ્ચને કહ્યું કે સંબંધનો આધાર પ્રેમ હોવો જોઈએ, સમાજની અપેક્ષાઓ નહીં. પ્રેમ અને માન-સન્માન જ પરિવારને જોડીને રાખે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version