Jaya Bachchan: આ બીમારી ને કારણે પાપારાઝી પર ગુસ્સે થાય છે જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો

Jaya Bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. જયા બચ્ચન તેના અભિનય ઉપરાંત તેના ગુસ્સા માટે પણ જાણીતી છે શ્વેતા બચ્ચને જયા બચ્ચન ની બીમારી ને લઈને ખુલાસો કર્યો હતો.

by Zalak Parikh
Jaya Bachchan Gets Angry Due to Claustrophobia Daughter Shweta Reveals Details

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. જયા બચ્ચન તેના અભિનય ઉપરાંત તેના ગુસ્સા માટે પણ જાણીતી છે. જયા બચ્ચન ને ઘણી વાર જાહેર માં પાપારાઝી પર કે પછી અન્ય વ્યક્તિ પર ગુસ્સે થતી જોવા મળી ચુકી છે. વાસ્તવ માં જયા બચ્ચન ના ગુસ્સા થવા પાછળ નું કારણ તેની બીમારી છે જેનો ખુલાસો શ્વેતા બચ્ચને કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Raid 2 Trailer:અમય પટનાયક બની છવાયો અજય દેવગન, રેડ 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

શ્વેતા બચ્ચનનો ખુલાસો

શ્વેતા બચ્ચન એ કરણ જોહર ના શો માં જણાવ્યું હતું કે, જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને ખોલ્યું કે તેની મા ને ‘ક્લોસ્ટેરોફોબિયા’ નામની બીમારી છે. આ માનસિક બીમારીમાં ભીડ અને તંગ જગ્યાઓમાં અચાનક નારાજગી અને બેચેની થાય છે. શ્વેતા કહે છે કે તેમની મા ને ભીડવાળી જગ્યાઓ પસંદ નથી. કેમેરા ના ફ્લેશ લાઇટ્સ કે અપ્રતિમ ટચિસ તેને પરેશાન કરી શકે છે. પાપારાઝી દ્વારા નિમંત્રણ વગર ફોટો પાડવામાં આવે ત્યારે તે વધુ નારાજ થાય છે.જ્યારે તે ક્યાંક બહાર જાય છે ત્યારે પણ મીડિયા તેનો પીછો કરે છે અને તેને તે ગમતું નથી.

Shweta Bachchan about Mom Jaya Bachchan’s behaviour with Paps !!
byu/IndianByBrain inBollyBlindsNGossip


જયા બચ્ચન ને તેની ફિલ્મી કારકિર્દીના પ્રારંભથી જ દર્શકોમાં લોકપ્રિયતા મળી છે. તેમ છતાં, તેના મીડીયા પર ગુસ્સે થવાના વિડિઓઝ વારંવાર વાયરલ થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More