Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: મનોજ કુમાર ની પ્રેયર મીટ માં પહોંચેલી જયા બચ્ચને એવું કંઈક કર્યું કે અભિનેત્રી ની થઇ રહી છે આલોચના

Jaya Bachchan: જયા બચ્ચન તેના ગુસ્સા માટે પ્રસિદ્ધ છે હવે તાજેતર માં મનોજ કુમાર ની પ્રેયર મીટ માં પહોંચેલી જયા બચ્ચને એક મહિલા સાથે એવું વર્તન કર્યું કે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

jaya bachchan got angry at a fan at manoj kumars prayer meet

jaya bachchan got angry at a fan at manoj kumars prayer meet

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: બોલિવૂડના સૂપ્રસિદ્ધ અભિનેત્રી જયા બચ્ચન તેમની ગુસ્સાવાળી પ્રકૃતિ માટે જાણીતી છે. ઘણી વખત તેમને પાપારાઝી અને ફેન્સ પર ગુસ્સો કાઢતા જોઇ શકાય છે. હાલમાં, મનોજ કુમારની પ્રેઅર મીટમાં જયા બચ્ચનને એક મહિલા ફેન પર ગુસ્સે થતા જોવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dharmendra: 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રની આવી હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, દિગ્ગ્જ અભિનેતા એ તેના હેલ્થ ને લઈને કહી આવી વાત

જયા બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર જયા બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા જ્યા બચ્ચન ને હાથ લગાવે છે જેને લઈને જયા બચ્ચન ડરી જાય છે વાસ્તવ માં તે મહિલા જયા બચ્ચન સાથે ફોટો પડાવવા માંગતી હતી. જેને લઈને જયા બચ્ચન તેના પર ગુસ્સે થાય છે આ વિડીયો પર લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની પાછળ કેટલાક યુઝર્સે કહ્યું કે, “જયા બચ્ચનનો ગુસ્સો વિમર્શ યોગ્ય હતો,” જ્યારે કેટલાકએ એમ કહ્યું કે, “અભિનેત્રી આ વર્તન માટે ખોટા હતા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version