Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan Net Worth: 14 ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકેલી જયા બચ્ચન છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Jaya Bachchan Net Worth: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. આ ઉપરાંત તે રાજનીતિ માં પણ સક્રિય છે. તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

Jaya Bachchan Net Worth: A Bollywood Legend Owning Crores and 14 Filmfare Awards.

Jaya Bachchan Net Worth: A Bollywood Legend Owning Crores and 14 Filmfare Awards.

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan Net Worth: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે.જયા બચ્ચન તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. જયા બચ્ચને 1960ના દાયકામાં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, પરંતુ 1971માં આવેલી ફિલ્મ ‘ગુડ્ડી’થી તેને ખાસ ઓળખ મળી હતી. ફિલ્મો ઉપરાંત રાજનીતિ માં સક્રિય જયા બચ્ચન આજે કરોડો ની સંપત્તિ ની માલકીન છે તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: મનોજ કુમાર ની પ્રેયર મીટ માં પહોંચેલી જયા બચ્ચને એવું કંઈક કર્યું કે અભિનેત્રી ની થઇ રહી છે આલોચના

જયા બચ્ચન ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ જયા બચ્ચન ની કુલ સંપત્તિ ૧૦૦૧ કરોડ રૂપિયા છે.જયા બચ્ચન લખનૌના કાકોરીમાં ૧.૨૨ હેક્ટર ખેતીલાયક જમીન ધરાવે છે, જેની કિંમત ૨.૨ કરોડ રૂપિયા છે.આ સિવાય જયા બચ્ચન પાસે મોંઘી ગાડી અને જવેલરી ની સારું એવું કલેક્શન છે


જયા બચ્ચને 47 ફિલ્મોમાં અભિનય કર્યો છે અને 14 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Tom Holland India Visit હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ ભારતની મુલાકાતે ‘ધ ઓડિસી’ માટે આવ્યા બાદ ભારતીય ચાહકોના પ્રેમ પર થયા ફિદા
Exit mobile version