Jaya bachchan: હંમેશા પાપારાઝી સાથે ના વ્યવહાર ને કારણે ચર્ચામાં રહેતી જયા બચ્ચને કેમેરા સામે આપ્યું એવું રિકેશન કે લોકો ને લાગી નવાઈ, જુઓ વિડીયો

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે જયા બચ્ચન હંમેશા તેના પાપારાઝી સાથે ના વ્યવહાર ને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ તાજેતર માં અભિનેત્રી નો પાપારાઝી સાથે નો વ્યવહાર જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

by Zalak Parikh
jaya bachchan smiles seeing paparazzi adar and alekha mahendi ceremony

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. જયા બચ્ચને તાજેતર માં તેની દીકરી શ્વેતા ના સાસરી ના ફંક્શન માં હાજરી આપી હતી આ ફંક્શન આદર જૈન અને અલેખા ની મહેંદી સેરેમની નું હતું. હવે સોશિયલ મીડિયા પર જયા બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જયા બચ્ચન હંમેશા તેના પાપારાઝી સાથે ના વ્યવહાર ને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ તાજેતર માં અભિનેત્રી નો પાપારાઝી સાથે નો વ્યવહાર જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Chhaava tax free: આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ છાવા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત, જાણો વિગત

જયા બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

જયા બચ્ચન ના બે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાના એક વિડીયો માં અભિનેત્રી આદર અને અલેખા ના મહેંદી ફંક્શન માં પહોંચી છે જ્યારે તે આવી, ત્યારે તેણે કારમાંથી બહાર નીકળતાની સાથે જ પાપારાઝીને જોયા અને હસીને હેલો કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


જયા બચ્ચન નો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફંક્શન માંથી બહાર આવી રહી છે. બહાર આવતા તેને પાપારાઝી સાથે વાત કરી હતી. પાપારાઝી એ અભિનેત્રી ને પૂછ્યું, તમે કેમ છો? જેના જવાબ માં અભિનેત્રી એ મોઢું ચઢાવ્યા વગર કહ્યું ‘હું ખૂબ સારી છું, તમારા આશીર્વાદ છે.’ તેનો જવાબ સાંભળીને પાપારાઝી ખૂબ જ ખુશ થઇ ગયા ત્યારબાદ જયા બચ્ચને પાપારાઝી ને ગુડ નાઈટ પણ કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


જયા બચ્ચન નો પાપારાઝી સાથે નો આવો વ્યવહાર જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રી ના આ વિડીયો પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More