Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત

Jaya Bachchan: જયા બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી રહી છે

Jaya Bachchan Snaps at Paparazzi

Jaya Bachchan Snaps at Paparazzi

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: બોલીવૂડ અભિનેત્રી જયા બચ્ચન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાપારાઝી પર ગુસ્સે થઈને કહે છે: “ફોટો લો, બેદરકારી ન કરો.” આ ઘટના મુંબઈમાં યોજાયેલા એક ઇવેન્ટ દરમિયાન બની હતી, જ્યાં જયા બચ્ચન પોતાની દીકરી શ્વેતા બચ્ચન સાથે હાજર હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’

વીડિયોમાં શું દેખાયું?

વીડિયોમાં જયા બચ્ચન યેલો કલરના સુટમાં અને માસ્ક પહેરીને ઇવેન્ટ વેન્યુ તરફ જઈ રહી હતી. પેપ્સ તેમની તસવીરો લેવા માટે આગળ આવ્યા ત્યારે જયા બચ્ચન અટકી અને ગુસ્સામાં બોલી: “ચુપ રહો, મોઢું બંધ રાખો, ફોટો લો… પૂરું. ઉપરથી કમેન્ટ્સ કરતા રહો છો.”જયા બચ્ચનના આ વીડિયો પર યુઝર્સના મિશ્ર પ્રતિસાદ આવ્યા છે. એક યુઝરે લખ્યું: “જયા જી બિલકુલ સાચી છે.” બીજાએ કહ્યું: “મને લાગે છે હવે તેઓ જાણીજોઈને આવું કરે છે.” કેટલાકે પેપ્સને લાઇન ક્રોસ કરવા બદલ જવાબદાર ગણાવ્યા.


જયા બચ્ચન અગાઉ પણ પાપારાઝી પર ગુસ્સો વ્યક્ત કરી ચૂકી છે. તેઓ ઘણીવાર મીડિયા સામે પ્રાઇવસી અને શિસ્ત અંગે પોતાની નારાજગી દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
The Odyssey X Reviews શું નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી X’ ઓવરરેટેડ છે? ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી
Arjun Bijlani Fumes Over Mouni Roy’s Dating Rumours મૌની રોય સાથેના ડેટિંગ અફવાઓ પર ભડક્યા અર્જુન બિજલાની, કહ્યું 15 વર્ષની મિત્રતા પર પાણી ફરી વળ્યું
Exit mobile version