Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: નવ્યા ને મળી નાની અને માતા પાસેથી લવ રિલેશન પર સલાહ, રેડ ફ્લેગ ના મુદ્દા પર જયા બચ્ચન અને શ્વેતા બચ્ચને આપી આવી પ્રતિક્રિયા

Jaya bachchan: નવ્યા નવેલી નંદા ની વોટ ધ હેલ નવ્યા ની બીજી સીઝન શરૂ થઇ ગઈ છે. નવ્યા ના આ પોડક્સ્ટ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન નવ્યા એ તેની નાની જયા ને પૂછ્યું કે આજના યુગમાં તમારા માટે પ્રેમમાં 'રેડ ફ્લેગ્સ'નો અર્થ શું છે.

jaya bachchan talk about red flag in relationship with grand daughter show what the hell navya

jaya bachchan talk about red flag in relationship with grand daughter show what the hell navya

News Continuous Bureau | Mumbai 

Jaya bachchan: નવ્યા નંદા ભલે ફિલ્મોમાં સક્રિય ના હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. નવ્યા એ તેનો પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યા શરૂ કર્યો હતો. આ શો બાદ હવે નવ્યા ફરી તેના પોડકાસ્ટ ની સીઝન 2 લઈને આવી છે. સીઝન વન ની જેમ સીઝન 2 ને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો માં નવ્યા, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન વિવિધ મુદ્દે ચર્ચા કરતા હોય છે. આ શો ના નવા એપિસોડ માં જયા બચ્ચન પોતાની પૌત્રીને પ્રેમ અને સંબંધો પર સલાહ આપતા જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter new song: વેલેન્ટાઈન ડે પહેલા રિલીઝ થયું ફાઈટર નું નવું રોમેન્ટિક સોન્ગ, રિતિક અને દીપિકા ની કેમેસ્ટ્રી જોઈ ખુશ થઇ જશે દિલ, જુઓ વિડિયો

નવ્યા ને મળી જયા બચ્ચન પાસેથી સલાહ 

નવ્યા એ તેના પોડકાસ્ટ ના લેટેસ્ટ એપિસોડ માં નાની જયા બચ્ચન ને પૂછ્યું કે આજના યુગમાં તમારા માટે પ્રેમમાં ‘રેડ ફ્લેગ’નો અર્થ શું છે. જેના જવાબમાં જયા બચ્ચને કહ્યું, ‘મારા માટે પ્રેમનો અર્થ છે તમારા પાર્ટનરને સન્માન આપવું. શું તમે ક્યારેય મને નાના (અમિતાભ બચ્ચન)ને ‘તુ’ કહેતા સાંભળ્યા છે? જો તમારો પાર્ટનર તમને માન ન આપતો હોય તો મારા મતે તે ‘રેડ ફ્લેગ’ છે.

 

નવ્યા ના આ રેડ ફ્લેગ ના સવાલ નો જવાબ આપતા શ્વેતા બચ્ચને કહ્યું, ‘પ્રેમમાં કોઈપણ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. જો તમારો સાથી તમારી સાથે હિંસક છે, તો તે મારા માટે ‘રેડ ફ્લેગ’ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Exit mobile version