Jaya bachchan viral video: અમિતાભ બચ્ચન ને અન્ય મહિલા સાથે વાતો કરતા જોઈ જયા બચ્ચન એ કરી આવી હરકત, અભિનેત્રી નું રિએક્શન થયું વાયરલ

Jaya bachchan viral video: મુંબઈ એરપોર્ટ પર એક પબ્લિક ઇવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચન એક અજાણી મહિલાને હગ કરતા જોવા મળ્યા, જેના પર જયા બચ્ચનના ચહેરાના હાવભાવ થી લાગી રહ્યું હતું કે તેઓ નારાજ છે

by Zalak Parikh
Jaya Bachchan Upset After Amitabh Hugs Another Woman, Fans React Strongly to Viral Video

News Continuous Bureau | Mumbai

Jaya bachchan viral video: બોલીવૂડના લેજેન્ડરી કપલ અમિતાભ અને જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં એક  વાયરલ વીડિયો સામે આવ્યું છે જેમાં અમિતાભ બચ્ચન એક અજાણી મહિલાને  હગ  કરે છે અને જયા બચ્ચનનો ચહેરો અસ્વસ્થ દેખાય છે.  સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને વિવિધ  કમેન્ટ્સ કરી રહ્યા છે

આ સમાચાર પણ વાંચો : TRP Chart: TRP રેન્કિંગમાં ‘અનુપમા’ ફરી ટોચ પર, જાણો બીજા શો ના શું છે હાલ

જયા બચ્ચનના ચહેરાના હાવભાવ 

વિડિયો મુજબ, જયા બચ્ચન અમિતાભના નજીક ઊભી હતી અને જ્યારે એક મહિલા અમિતાભને કરે છે, ત્યારે જયા બચ્ચન સતત એ દિશામાં જોઈ રહી હતી. થોડીવાર પછી તેઓ કંઈક બોલે છે, જે કેમેરામાં કેદ થઈ જાય છે. લોકો માને છે કે જયા બચ્ચન આ વર્તનથી નારાજ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mohsin khan (@ainewshubupdates)


આ વિડીયો પર લોકો વિવિધ કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, “આ તો એની નાર્મલ ચહેરાની અભિવ્યક્તિ છે.” બીજા એક એ લખ્યું, “જો રેખા હોત તો શું થાય?” અન્ય એક એ લખ્યું, “જયા બચ્ચન હંમેશા ગુસ્સામાં રહે છે.” વધુ એક એ લખ્યું, “આજ તો અમિતજીની ખેર નથી, ઘેર જઈને ખબર પડશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More