આ અભિનેત્રીએ એકાએક આત્મહત્યા કરી લેતા મચી ચકચાર, બિગ બોસમાં લઈ ચુકી છે ભાગ

by Dr. Mayur Parikh

કન્નડ સિનેમા અભિનેત્રી અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક કન્નડ જયશ્રી રમૈયાનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે.  

રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી. 

બેંગલુરૂના સંધ્યા કિરણ આશ્રમમાં જયશ્રી રમૈયાની સારવાર ચાલી રહી હતી

હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment