Site icon

Jhalak dikhhla jaa 11: ઝલક દિખલાજા માં ટીપ ટીપ બરસા પાની પર મનીષા રાની એ લગાવ્યા ઠુમકા, શો ના જજે આપી આવી કૉમેન્ટ્સ

Jhalak dikhhla jaa 11: ઝલક દિખલાજા માં મનીષા રાની એ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી થી પ્રવેશ કર્યો છે. મનીષા રાની બિગ બોસ ઓટીટી 2 માં જોવા મળી હતી.હવે મનીષા એ ઝલક ના મંચ પર રવીના ટંડન ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કર્યો છે.

jhalak dikhhla jaa 11 judges praised manisha rani act

jhalak dikhhla jaa 11 judges praised manisha rani act

News Continuous Bureau | Mumbai

Jhalak dikhhla jaa 11: ઝલક દિખલા જા 11 લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં સલેબ્રીટી તેમના ડાન્સ મૂવ્સ થી જજીસ ને ઈમ્પ્રેસ કરી રહ્યા છે તો બીજી તરફ શો માં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી પણ થઇ છે. આ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી માં બિગ બોસ ઓટિટિ 2 ફેમ મનીષા રાની પણ આવી છે. મનીષા પહેલા જ દિવસ થી જજીસ ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે શો ના લેટેસ્ટ એપિસોડ માં રવીના ટંડન સ્પેશિયલ જોવા મળશે. જેમાં મનીષા રાની એ રવીના ટંડન ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કરતી જોવા મળશે. 

Join Our WhatsApp Community

 

મનીષા રાની એ કર્યો ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ

ઝલક દિખલા જા માં મનીષા રાની એ રવીના ટંડન ના ગીત ટીપ ટીપ બરસા પાની પર તેના કોરિયોગ્રાફર આશુતોષ સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. મનીષા રાની ની પરફોર્મન્સ જોઈ જજ ફરાહ ખાને કહ્યું, ‘મેં વિચાર્યું ન હતું કે રવિના સિવાય કોઈ આટલું સારું કરી શકે. પરંતુ તમે આ સ્ટાઇલ માં ખૂબ જ સારી રીતે કર્યું. તમે બહુ સારા ડાન્સર છો.’ જેના પર અરશદ વારસી એ કહ્યું, ‘તમે ક્યાંય ના જશો.’


તમને જણાવી દઈએ કે આ ઝલક દિખલા જા ની 11 મી સીઝન છે. જેમાં ફરાહ ખાન, મલાઈકા અરોરા અને અરશદ વારસી જજ તરીકે જોવા મળી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યો જયા બચ્ચન વિશે શોકિંગ ખુલાસો! પાપારાઝી સામે ગુસ્સે થવાનું જણાવ્યું અસલી કારણ

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version