Site icon News Continuous Bureau | Mumbai

શોર્ટ ઓરેન્જ ડીપનેક ડ્રેસમાં જ્હાન્વી કપૂર નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર-તસવીરો થઇ ઈન્ટરનેટ પર વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં(Bollywood) આજે સેન્સેશન બની ગયેલી જ્હાન્વી કપૂર(Janhvi Kapoor) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેની તાજેતરની તસવીરોમાં જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ લુક(Glamorous look) જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

Join Our WhatsApp Channel

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ઓરેન્જ કલરના ડીપ નેક શોર્ટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. 

ફોટામાં જ્હાન્વી કપૂરનો ગ્લોસી મેકઅપ તેના લુકને વધુ નિખારી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની દિકરીએ રિયલ લાઈફમાં ફીલ્મ જેવા દ્રશ્યો ખડા કર્યા- મેરેથોનમાં બોયફ્રેન્ડે બધા વચ્ચે કિસ કરી અને સગાઈની અંગૂઠી પહેરાવી- જુઓ વિડીયો

આ દરમિયાન, જ્હાન્વી કપૂરે તેના વાળ ઊંચી પોનીટેલમાં બાંધ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ ફોટા શેર કરતાં જ્હાન્વી કપૂરે કેપ્શન માં લખ્યું કે – વિટામિન સી અથવા લેટર.

સોશિયલ મીડિયા પર, જ્હાન્વી કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુક(Traditional look), ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર(Bold avatar) સાથે ધમાલ કરતી જોવા મળે છે.

 

Akshaye Khanna સોલ્ટ એન્ડ પેપર લુકમાં અક્ષય ખન્નાએ હલાવ્યું ઇન્ટરનેટ, નવો અંદાજ જોઈને ફેન્સ બોલ્યા ‘જલવા હૈ ભાઈ કા…’
Ranabaali Teaser વિજય દેવરકોંડા અને રશ્મિકા મંડન્નાની આગામી ફિલ્મ ‘રણબાલી’ નું ટીઝર રિલીઝ, દમદાર અંદાજમાં આવ્યા નજર
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Exit mobile version