Site icon

કલાજગતમાં શોકનો માહોલ-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રી અને જાણીતા કથક નૃત્યાંગના મુરલી મેઘાણીનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

જાણીતા કથક નૃત્યાંગના(Renowned Kathak dancer) મુરલી(murli meghani) બેન નું મંગળવારે સવારે ભાવનગર(Bhavnagar) ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. 

Join Our WhatsApp Community

મુરલીબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના(Zawerchand Meghani) પુત્રી હતા.

૧૯૪૪માં જન્મેલાં મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં જ હાર્ટએટેક(heart attack) આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મુરલીબેન મેઘાણીના નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મુરલીબેન મેઘાણીના ભાઈ અને ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું (Mahendrabhai Meghani) નિધન થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન-કોરોના હજુ ગયો નથી-બોલિવૂડના આ મેગા સ્ટાર બીજી વાર થયા કોવીડ પોઝિટિવ -ટ્વીટ કરીને આપી માહિતી

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version