458
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જાણીતા કથક નૃત્યાંગના(Renowned Kathak dancer) મુરલી(murli meghani) બેન નું મંગળવારે સવારે ભાવનગર(Bhavnagar) ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે.
મુરલીબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના(Zawerchand Meghani) પુત્રી હતા.
૧૯૪૪માં જન્મેલાં મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં જ હાર્ટએટેક(heart attack) આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
મુરલીબેન મેઘાણીના નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મુરલીબેન મેઘાણીના ભાઈ અને ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું (Mahendrabhai Meghani) નિધન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-કોરોના હજુ ગયો નથી-બોલિવૂડના આ મેગા સ્ટાર બીજી વાર થયા કોવીડ પોઝિટિવ -ટ્વીટ કરીને આપી માહિતી
You Might Be Interested In