Site icon

Jigra release date: આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ જીગરા ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

Jigra release date: આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં આલિયા એ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે

Jigra release date out alia bhatt share poster and announce film release date

Jigra release date out alia bhatt share poster and announce film release date

News Continuous Bureau | Mumbai

Jigra release date: આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે લોકો આતુરતા થી આલિયા ની ફિલ્મ ની રાહ જોતા હોય છે. જ્યારથી આલિયા ની ફિલ્મ જીગરા ની જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. હવે આલિયા એ પોતે તેના ઇન્ટાગ્રામ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama spoiler alert: અનુપમા ને બરબાદ કરવા વનરાજે મિલાવ્યો ગુલાટી સાથે હાથ, દેવિકા નહીં આ વ્યક્તિ કરશે અનુ ની મદદ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

જીગરા ની રિલીઝ ડેટ 

આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ જીગરા નું પોસ્ટર શેર કરતા લખ્યું, “11 ઓક્ટોબર 2024ના રોજ ‘જીગરા’ સાથે થિયેટરોમાં મળીશું”. આલિયા ભટ્ટ ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.


આલિયા ભટ્ટ માટે ‘જીગરા’ ફિલ્મ ખૂબ ખાસ છે. આ ફિલ્મ ના આલિયા અભિનેત્રી હોવા ઉપરાંત તે આ ફિલ્મ ની  કો-પ્રોડ્યુસર પણ છે. જીગરા માં આલિયા ભટ્ટ સાથે વેદાંગ રૈના પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Saba Azad Health Update: હૃતિક રોશનની લેડી લવ સબા આઝાદની તબિયત લથડી! ગંભીર બીમારીમાં માત્ર 14 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું, તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ
Exit mobile version