Site icon News Continuous Bureau | Mumbai

Johnny lever birthday: એક સમયે રસ્તા પર પેન વેચવાવાળો જોની લીવર આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Johnny lever birthday: જોની લીવર ને કોમેડી કિંગ કહેવામાં આવે છે આજે અભિનેતા તેનો 67 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વીશે

johnny lever birthday special know actor networth

johnny lever birthday special know actor networth

News Continuous Bureau | Mumbai

Johnny lever birthday: જોની લીવર આજે તેમનો 67 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી માં તેઓ કોમેડી કિંગ થી જાણીતા છે. જોની લીવર નો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કાનીગીરીમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે જોની લીવર નું સાચું નામ જોન પ્રકાશ રાવ જાનુમાલા છે. આજે જોની લીવર કરોડો ની સંપત્તિ નો માલિક છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Abhishek bachchan: શું ખરેખર અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું? જાણો વાયરલ વિડીયો ની હકીકત

જોની લીવર ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ જોની લીવર ની નેટ વર્થ 227 કરોડ છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. તે મુંબઈમાં તેના પરિવાર સાથે 4BHK ફ્લેટમાં રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઘરની આર્થિક તંગી ને કારણે  જોની લીવર રસ્તા પર પેન વેચતા હતા. એવું કહેવાય છે કે જોની લીવરની પેન વેચવાની પદ્ધતિ એકદમ અનોખી હતી. તે ફિલ્મ સ્ટાર્સના અવાજમાં પેન વેચતો હતો, જે લોકોને આકર્ષિત કરતો હતો.પેન વેચવાની તેમની કળાના કારણે જોની લીવરને નાના સ્ટેજ શો કરવાની તક મળી. શરૂઆતમાં તેઓ લગ્ન કે જન્મદિવસની પાર્ટીઓમાં પરફોર્મ કરતો હતો.નાના શો કર્યા પછી, જોની લીવર સ્ટેન્ડઅપ કોમેડિયન બની ગયો. ધીમે ધીમે તેને પબ્લિસિટી મળવા લાગી. એક સ્ટેજ શો દરમિયાન તેને ફિલ્મની ઓફર મળી હતી.


વર્ષ 1982માં જોનીને  અમિતાભ બચ્ચન સાથે વિદેશ પ્રવાસ નો મોકો મળ્યો. તે દરમિયાન અભિનેતા સુનીલ દત્તની નજર જોની પર પડી. સુનીલ દત્તે જોનીને તેમની ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં કામ કરવાની તક આપી હતી.બસ ત્યારબાદ જોની નું નસીબ ચમકી ઉઠ્યું અને પછી તેને ક્યારેય પાછળ વળી ને જોયું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Exit mobile version