Site icon News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 ના શૂટિંગ માટે મુંબઈ પહોંચ્યો જુનિયર એનટીઆર, અભિનેતા નો સ્વેગ જોઈ ચાહકો થયા ઘાયલ

War 2: વોર 2 માં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. વોર 2 ના શૂટિંગ માટે જુનિયર એનટીઆર મુંબઈ પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

jr ntr arrives in mumbai for war 2 shooting

jr ntr arrives in mumbai for war 2 shooting

News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે.વોર 2 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મના શૂટિંગની ઝલક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે તાજેતર માં જુનિયર એનટીઆર ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. જુનિયર એનટીઆર તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માટે મુંબઈ આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: ભારતની નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર અક્ષય કુમારે મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન માં કર્યું વોટિંગ, વિડીયો થયો વાયરલ

જુનિયર એનટીઆર પહોંચ્યો મુંબઈ 

જુનિયર એનટીઆર પહેલા હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાંથી તે મુંબઈ માટે રવાના થયો હતો. ત્યારબાદ અભિનેતા ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. જુનિયર એનટીઆર મુંબઈ તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માટે આવ્યો છે.અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો ને જુનિયર એનટીઆર નો સ્વેગ ખુબ પસંદ આવી રહ્યો છે. 


વોર 2 ને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ વોર ની સિક્વલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version