186
Join Our WhatsApp Community
બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા લાંબા સમયથી મોબાઈલ ટાવર્સમાંથી નીકળતા નુકસાનકારક રેડિયેશન સામે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ માટે જુહી ચાવલાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ભારતમાં 5જી ટેક્નોલોજીના અમલ સામે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે.
આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે 5જી ટેકનોલજીના અમલ પહેલાં, તેનાથી સંબંધિત તમામ પ્રકારના અધ્યયનને નજીકથી જોવું જોઈએ અને તે પછી જ ભારતમાં આ તકનીકને લાગુ કરવાના વિચારણા પર વિચાર કરવો જોઇએ.
મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસ સામે વધુ રિકવરી કાયમ ; જાણો આજના લેટેસ્ટ આંકડા
You Might Be Interested In