Site icon News Continuous Bureau | Mumbai

Junaid khan: ઘર માં આટલી બધી ગાડીઓ હોવા છતાં રિક્ષા અને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે જુનૈદ ખાન, આમિર ખાન ના દીકરા એ જણાવ્યું કારણ

Junaid khan: જુનૈદ ખાન તેની ફિલ્મ લવયાપા ને લઈને ચર્ચામાં છે એક સુપરસ્ટાર નો દીકરો હોવા છતાં જુનૈદ બસ , ટ્રેન અને રીક્ષા માં મુસાફરી કરવાનું પસંદ કરે છે જેનું કારણ તેને ફરાહ ખાન ના પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું.

junaid khan use local train and public transport

junaid khan use local train and public transport

News Continuous Bureau | Mumbai

Junaid khan: જુનૈદ ખાન એ બોલિવૂડ ના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પુત્ર છે. જુનૈદ તેની ફિલ્મ લવયાપા ને લઈને ચર્ચામાં છે. જુનૈદ તેની લાઇફસ્ટાઇલ ને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જુનૈદ અને ખુશી તેમની ફિલ્મના પ્રમોશન માટે ફરાહ ખાન ના પોડકાસ્ટ માં પહોંચ્યા હતા. આ દરમિયાન જુનૈદે બસ , ટ્રેન અને રીક્ષા માં મુસાફરી કરવાનું પસંદ કરે છે તેનું કારણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Priyanka chopra brother wedding: જાન થી લઈને વરમાળા સુધી ભાઈ સિદ્ધાર્થ ની સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા, અભિનેત્રી એ ઉતારી ભાભી ની નજર, જુઓ વિડીયો

જુનૈદ ને રીક્ષા અને ટ્રેન માં મુસાફરી કરવાનું પસંદ છે. 

પોડકાસ્ટ દરમિયાન ફરાહ ખાન જુનૈદ ને પૂછે છે કે તે રિક્ષામાં કેમ મુસાફરી કરે છે? આનો જવાબ આપતા જુનૈદે કહ્યું – ‘કારણ કે તે અનુકૂળ છે.મારા ઘરે ઘણી ગાડીઓ છે. જો જરૂર પડે તો, કોઈપણ તેને લઈ શકે છે. જવાબમાં ફરાહ કહે છે – ‘આ આપણો સાચો મધ્યમ વર્ગનો હીરો છે.’

આ અગાઉ પણ જુનૈદ ખાન લોકલ ટ્રેન માં મુસાફરી કરી ચુક્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જુનૈદ એ જણાવ્યું હતું કે મુંબઈના ટ્રાફિકમાં ગાડીઓ ફસાઈ જાય છે. ઓટો દ્વારા ગમે ત્યાં સરળતાથી જઈ શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version