394			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
જસ્ટિન બીબરને(Justin Bieber) હંટ સિન્ડ્રોમ(Hunt syndrome) નામનો રોગ થયો છે. તેણે વિડીયોના માધ્યમથી આ સમાચાર લોકોને આપ્યા હતાં.
આ રોગને કારણે તેના ચહેરાની નસો પર એટેક(Attack) થઈ રહ્યો છે. જેના કારણે મારો અડધો ચહેરો લકવાગ્રસ્ત(Paralyzed) થઈ ગયો છે.
28 વર્ષીય જસ્ટિન બીબરે પોતાના તમામ શો રદ્દ(Show canceled) કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        