જસ્ટિન બીબરના ચહેરાને લકવો થયો- જુઓ વિડીયો-બધા શો રદ્દ

News Continuous Bureau | Mumbai 

જસ્ટિન બીબરને(Justin Bieber) હંટ સિન્ડ્રોમ(Hunt syndrome) નામનો રોગ થયો છે. તેણે વિડીયોના માધ્યમથી આ સમાચાર લોકોને આપ્યા હતાં. 

આ રોગને કારણે તેના ચહેરાની નસો પર એટેક(Attack) થઈ રહ્યો છે. જેના કારણે મારો અડધો ચહેરો લકવાગ્રસ્ત(Paralyzed) થઈ ગયો છે.

28 વર્ષીય જસ્ટિન બીબરે પોતાના તમામ શો રદ્દ(Show canceled) કરી દીધા છે.

આ સમાચાર પણ વાંચો : કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *