Site icon News Continuous Bureau | Mumbai

Kaho na pyaar hai: રિતિક રોશને તેની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ માટે કરી હતી આવી રીતે તૈયારી, બોલિવૂડ ના ગ્રીક ગોડ એ શેર કરી 27 વર્ષ જૂની નોંધ

Kaho na pyaar hai: રિતિક રોશને કહો ના પ્યાર હૈ થી બોલિવૂડ માં પ્રવેશ કર્યો હતો જો કે રિતિકે તેની ફિલ્મી કરિયર ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી. રિતિક ની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' ને 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે, રિતિક એ તેની 27 વર્ષ જૂની નોંધો શેર કરી જે તેણે ફિલ્મની તૈયારી કરતી વખતે લખી હતી.

kaho na pyaar hai completes its 25 years of release hrithik roshan shares 27 years old notes

kaho na pyaar hai completes its 25 years of release hrithik roshan shares 27 years old notes

News Continuous Bureau | Mumbai

Kaho na pyaar hai: રિતિક રોશને કહો ના પ્યાર હૈ થી બોલિવૂડ માં પ્રવેશ કર્યો હતો રિતિક અને અમિષા ને ચમકાવતી આ ફિલ્મ 14 જાન્યુઆરી 2000 ના રોજ રિલીઝ થઈ હતી. રિતિક ની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ ને 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે, રિતિક એ  તેની 27 વર્ષ જૂની નોંધો શેર કરી જે તેણે ફિલ્મની તૈયારી કરતી વખતે લખી હતી.તમને જણાવી દઈએ કે રિતિકે તેની ફિલ્મી કરિયર ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભ માં ધ કેરળ સ્ટોરી ની આ અભિનેત્રી આપશે શિવ તાંડવ પર પ્રસ્તુતિ, જાણો વિગત

રિતિક રોશને શેર કરી નોંધ 

રિતિક એ તેના સોશિયલ મીડિયા પર જૂની નોંધો શેર કરતા પોતાના ૨૫ વર્ષના ફિલ્મી કરિયર પર વિચારો વ્યક્ત કરતા લખ્યું, “27 વર્ષ પહેલાની મારી નોંધો… મારી પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માટે અભિનેતા તરીકે તૈયારી કરતી વખતે મને જે ગભરાટનો અનુભવ થયો હતો તે હજુ પણ મને સતાવે છે. જ્યારે પણ હું કોઈ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરું છું ત્યારે મને એવું લાગે છે કે હું તૈયારી કરી રહ્યો છું.આ નોંધો જોઈને મને લાગે છે કે આ 25 વર્ષોમાં કંઈ બદલાયું નથી. મને ખબર નથી કે આ સારું છે કે ખરાબ, પણ આ સત્ય છે.”


રિતિકે વધુ માં લખ્યું, “આજે ‘કહો ના પ્યાર હૈ’ 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. હું ફક્ત આ જૂની નોટો બતાવવા માંગુ છું. આ નોટોથી મને રાહત મળે છે તે એક વસ્તુ છે લવચીકતા. પહેલા પાના પર શું લખ્યું છે તે છે ‘એક દિવસ’ લખ્યું… તે દિવસ ક્યારેય આવ્યો નહીં અથવા કદાચ આવ્યો પણ મેં તે ચૂકી ગયો કારણ કે હું ફક્ત તૈયારીમાં વ્યસ્ત હતો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version