Site icon News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025: મહાકુંભ માં ધ કેરળ સ્ટોરી ની આ અભિનેત્રી આપશે શિવ તાંડવ પર પ્રસ્તુતિ, જાણો વિગત

Mahakumbh 2025: મહાકુંભ 2025 13 જાન્યુઆરી એટલે કે આજ થી શરૂ થયો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધ કેરળ સ્ટોરી ફેમ અભિનેત્રી અદા શર્મા આ મહાકુંભ માં શિવ તાંડવ પર પરફોર્મ કરવા જઈ રહી છે.

maha kumbh 2025 the kerala story fame actress adah sharma will live performance on shiv tandav stotram

maha kumbh 2025 the kerala story fame actress adah sharma will live performance on shiv tandav stotram

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025: મહાકુંભ 2025 13 જાન્યુઆરી એટલે કે આજ થી શરૂ થયો છે.કુંભ મેળો ૧૩ જાન્યુઆરી, સોમવારથી શરૂ થશે અને ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. આ વખતે મહાકુંભમાં, બોલીવુડ સ્ટાર્સ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.આ કાર્યક્રમમાં સંગીતમય કાર્યક્રમ પણ યોજાશે. મહાકુંભમાં ભાગ લેનારા કલાકારોની યાદી ઘણી લાંબી છે.તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે  ધ કેરળ સ્ટોરી ફેમ અભિનેત્રી અદા શર્મા આ મહાકુંભ માં શિવ તાંડવ પર પરફોર્મ કરવા જઈ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Loveyapa trailer: લવયાપાના ટ્રેલરમાં જોવા મળી જુનૈદ ખાન અને ખુશી કપૂરની કેમેસ્ટ્રી, જાણો ક્યારે રિલીઝ થશે સ્ટારકિડ ની ફિલ્મ

મહાકુંભ માં અદા શર્મા આપશે શિવ તાંડવ પર પ્રસ્તુતિ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધ કેરળ ફિલ્મ અભિનેત્રી અદા શર્મા મહા કુંભ મેળામાં લાખો લોકોની સામે શિવતાંડવ સ્તોત્રમનું લાઇવ પ્રદર્શન કરશે. આ પહેલી વાર હશે જ્યારે અભિનેત્રી મહા કુંભ મેળાની મુલાકાત લેશે.


રિપોર્ટ મુજબ આ વર્ષે મહાકુંભ મેળાની શરૂઆત બોલિવૂડ સેલિબ્રિટીઓ અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને શંકર મહાદેવન, કૈલાશ ખેર, હરિહરન, મોહિત ચૌહાણ અને અન્ય ઘણા ટોચના હસ્તીઓ સાથે થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version