Site icon

Nysa Devgn: દીકરી નીસા દેવગન ગ્રેજ્યુએટ બનતા ઉત્સાહિત થઇ કાજોલ, રીક્રીએટ કર્યો કભી ખુશી કભી ગમ નો સીન, વિડીયો થયો વાયરલ

Nysa Devgn: સ્વિટ્ઝરલેન્ડના પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી નીસા એ હૉસ્પિટાલિટી મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. દીકરી ને ગ્રેજ્યુએટ થતા જોઈ કાજોલ ઉત્સાહિત થઇ ગઈ હતી.

kajol and Ajay Devgn Daughter Nysa Graduates from Switzerland

kajol and Ajay Devgn Daughter Nysa Graduates from Switzerland

News Continuous Bureau | Mumbai

Nysa Devgn: બોલીવૂડ સ્ટાર અજય દેવગન અને કાજોલ માટે ગઈકાલ નો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. તેમની દીકરી નીસા દેવગન એ સ્વિટ્ઝરલેન્ડના ગ્લિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાંથી ઇન્ટરનેશનલ હૉસ્પિટાલિટી મેનેજમેન્ટમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે. આ પ્રસંગે કાજોલે ઉત્સાહભેર “કમ ઓન બેબી!” કહીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાજોલ ની આ મોમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2 Trailer: ઋતિક અને જુનિયર એનટીઆર વચ્ચે ધમાકેદાર ટક્કર, વોર 2 ના ટ્રેલર માં એક્શન અને સસ્પેન્સ સાથે જોવા મળ્યો ગ્લેમર નો તડકો

નીસા દેવગન ની ગ્રેજ્યુએશન મોમેન્ટ

22 વર્ષીય નીસા દેવગનએ લક્ઝરી બ્રાન્ડ સ્ટ્રેટેજી (Luxury Brand Strategy)માં વિશેષતા સાથે BBA પૂર્ણ કર્યું. સ્ટેજ પર જતા સમયે નીસાના ચહેરા પર ખુશી અને ગૌરવની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી. કાજોલની અવાજમાં “કમ ઓન બેબી!” જેવી હૂટિંગ પણ વીડિયો માં સાંભળવા મળી હતી. કાજોલ ની આ હરકત તેની ફિલ્મ કભી ખુશી કભી ગમ ના સીન ની યાદ અપાવી રહી હતી. 


અજય દેવગન અને કાજોલે તેમની દીકરીની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો. બંનેએ પરિવાર સાથે આ પ્રસંગને ઉજવ્યો અને તેમને સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છાઓ મળી રહી છે.જોકે નીસા હાલ ફિલ્મી દુનિયા થી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Teaser: રોકી ભાઈનો નવો અવતાર! ‘ટૉક્સિક’ના ટીઝરમાં યશના લુકે મચાવી ધૂમ, ૧૯ માર્ચે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડવા તૈયાર છે સુપરસ્ટાર
MM Beg Death: બોલિવૂડમાં શોકનું મોજું: દિગ્ગજ ફિલ્મમેકર એમ.એમ. બેગનું નિધન, બંધ ફ્લેટમાંથી રહસ્યમય રીતે મળી આવ્યો મૃતદેહ
The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Exit mobile version